Not Set/ પ્રદુષણ/ અમદાવાદની હવામાં સતત વધતું પ્રદૂષણનું પ્રમાણ, રખિયાલ સૌથી વધુ પ્રદુષિત વિસ્તાર

ઉત્તરોત્તર અમદાવાદ શહેરનું હવા પ્રદૂષણ વધતું જાય છે. આજકાલમાં અમદાવાદ જાણે કે દિલ્હીના હવા પ્રદૂષણની સ્પર્ધા કરતુ હોય તેવું લાગે છે. જુલાઈ મહિનામાં સંસદના મેજ પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો અહેવાલ રજુ કર્યો તેમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને વડોદરા હવા પ્રદૂષણમાં અગ્રતા ક્રમે હતા. ખાસ કરીને છેલ્લા ત્રણ […]

Ahmedabad Top Stories Gujarat
gandhinagar 2 પ્રદુષણ/ અમદાવાદની હવામાં સતત વધતું પ્રદૂષણનું પ્રમાણ, રખિયાલ સૌથી વધુ પ્રદુષિત વિસ્તાર

ઉત્તરોત્તર અમદાવાદ શહેરનું હવા પ્રદૂષણ વધતું જાય છે. આજકાલમાં અમદાવાદ જાણે કે દિલ્હીના હવા પ્રદૂષણની સ્પર્ધા કરતુ હોય તેવું લાગે છે. જુલાઈ મહિનામાં સંસદના મેજ પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો અહેવાલ રજુ કર્યો તેમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, સુરત અને વડોદરા હવા પ્રદૂષણમાં અગ્રતા ક્રમે હતા.

ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ ની હવામાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદમાં હવા પ્રદૂષણ વધવાના શું કારણો છે ? અમદાવાદના પ્રદુષણમાં ઉત્તરોત્તર વધારો થી રહ્યો છે.

અમદાવાદનું સરેરાશ પ્રદુષણ 254 AQI જેતુ છે. મોટાભાગના વિસ્તારો પુઅરથી વેરી પુઅર કેટેગરીમાં સમાવિષ્ટ થી રહ્યા છે. જેમાં સૌથી વધુ પ્રદુષિત હવા રખિયાલમાં સૌથી વધારે 328 AQI માપવામાં આવી છે. જયારે પિરાણામાં 312 AQI, બોપલમાં 273 AQI, રાયખડ 285 AQI, ચાંદખેડા 199 AQI, એરપોર્ટ 228 AQI, સેટેલાઇટ 179 AQI, ગાંધીનગર લેકાવાડા 264 AQI, ગિફ્ટ સિટી 278 AQI પ્રદૂષણ નોંધાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.