Not Set/ #INDvAUS : પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં બંને ટીમનાં કેપ્ટને ટ્રોફી સાથે આપ્યો પોઝ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ યોજાવાની છે. આવતીકાલે 6 ડિસેમ્બર તારીખથી શરુ થનારી ટેસ્ટ મેચ પહેલાં બંને ટીમનાં કેપ્ટને ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. Virat Kohli and Tim Paine pose with the Border–Gavaskar trophy on the eve of the first test in Adelaide. #INDvAUS pic.twitter.com/5BHLJoYqBI— ANI (@ANI) December 5, 2018 ભારત અને […]

Top Stories India
66904269 #INDvAUS : પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં બંને ટીમનાં કેપ્ટને ટ્રોફી સાથે આપ્યો પોઝ

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ યોજાવાની છે. આવતીકાલે 6 ડિસેમ્બર તારીખથી શરુ થનારી ટેસ્ટ મેચ પહેલાં બંને ટીમનાં કેપ્ટને ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચ સાઉથ ઓસ્ટ્રેલીયાનાં એડિલેડમાં રમાવાની છે. આ સીરીઝ બોર્ડર – ગવાસ્કર ટ્રોફી છે. ભારતીય કેપ્ટન કોહલી અને ઓસ્ટ્રેલીયન કેપ્ટન ટિમ પેનએ મેચ પહેલાં ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો.

આ ટેસ્ટ સીરીઝ માટે આ છે ભારતની ક્રિકેટ ટીમ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચાર ટેસ્ટનો કાર્યક્રમ :

૧. પહેલી ટેસ્ટ : ૬ થી ૧૦ ડિસેમ્બર : એડિલેડ

૨. બીજી ટેસ્ટ : ૧૪ થી ૧૮ ડિસેમ્બર : પર્થ

૩. ત્રીજી ટેસ્ટ : ૨૬ થી ૩૦ ડિસેમ્બર : મેલબર્ન

૪. ચોથી ટેસ્ટ : ૩ થી ૭ જાન્યુઆરી : સિડની