Not Set/ દેશમાં પ્રથમ વખત ભંગારમાંથી બનાવવામાં આવી દુનિયાની સાત અજાયબીઓ

નવા વર્ષે  દિલ્લી વાસીઓને દુનિયાની સાત અજાયબી એક જ જગ્યાએ જોવાનો મોકો સરકાર ભેટ રૂપે આપી રહી છે. મેટાલિક ભંગારમાંથી તૈયાર કરેલી દુનિયાની સાત અજાયબીઓ ટૂંક સમયમાં જ પબ્લિક માટે ખુલ્લી મુકવામાં આવશે. દેશમાં પ્રથમ વખત ભંગારનો આવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.રાજીવ ગાંધી સ્મૃતિ વનમાં વન્ડર્સ પાર્કમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તૈયાર  […]

Top Stories India Trending
2017 05 16 17 17 431872363696532868309 દેશમાં પ્રથમ વખત ભંગારમાંથી બનાવવામાં આવી દુનિયાની સાત અજાયબીઓ

નવા વર્ષે  દિલ્લી વાસીઓને દુનિયાની સાત અજાયબી એક જ જગ્યાએ જોવાનો મોકો સરકાર ભેટ રૂપે આપી રહી છે. મેટાલિક ભંગારમાંથી તૈયાર કરેલી દુનિયાની સાત અજાયબીઓ ટૂંક સમયમાં જ પબ્લિક માટે ખુલ્લી મુકવામાં આવશે.

દેશમાં પ્રથમ વખત ભંગારનો આવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.રાજીવ ગાંધી સ્મૃતિ વનમાં વન્ડર્સ પાર્કમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

Image result for 7 wonder of world in delhi

તૈયાર  કરેલ  સ્ટેચ્યુમાં તાજમહેલ, એફિલ ટાવર અને સ્યેચ્યું ઓફ લીબર્ટી સહિત દુનિયાની સાત અજાયબીઓ શામેલ છે.આ પ્રતિકૃતિ ૧૫૦ ટન મેટલના ભંગારમાંથી બનાવવામાં આવી છે.

નવા વર્ષમાં આ પાર્કની શરૂઆત થશે.

દિલ્લીના નગર નિર્દેશક ડો. આલોક કુમારે જણાવ્યું હતું કે આ સાત અજાયબીઓમેં જીવંત રૂપમાં પબ્લિકની સામે મુકવામાં આવશે રાતના સમયે સુંદરતા વધારવા માટે લાઈટીંગ પણ લગાવવામાં આવશે.

Image result for 7 wonder of world in delhi

તમને જણાવી દઈએ કે આ પાર્કનું દેશનું પ્રથમ પાર્ક છે કે જેમાં ભંગાર સામગ્રીમાંથી દુનિયાની સાત અજાયબીઓ તૈયાર કરવામાં આવી છે. દિલ્લીવાસીઓ સહિત વિદેશી મહેમાન માટે પણ આ પાર્ક આકર્ષણનું કેન્દ્ર રહેશે.

આ કલાકૃતિઓ ૨૫ થી ૬૫ ફૂટ ઉંચી છે. દુનિયાની સાત અજાયબીમાંથી એક જ ભારતમાં આવેલી છે જયારે આ પાર્કની મુલાકાતથી સાત અજાયબીઓ એક જ જગ્યા પર જોઈ શકાશે.