Not Set/ INDvsSA 3rd T20 : યુઝવેન્દ્ર ચહલે રોહિત શર્માની પત્નિ વિશે કરી કોમેન્ટ, મળ્યો આ જવાબ

ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટીમનાં વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની રીતિકા સાથે સારો સંબંધ છે. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાની ખિંચાઇ કરતા રહે છે. જ્યારે ચહલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો ફોટાને લઈને રીતિકાની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો તો તે પ્રયત્નો તેન જ ભારે પડ્યા હતા. રિતિકાએ રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે […]

Top Stories Sports
chahal INDvsSA 3rd T20 : યુઝવેન્દ્ર ચહલે રોહિત શર્માની પત્નિ વિશે કરી કોમેન્ટ, મળ્યો આ જવાબ

ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટીમનાં વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની રીતિકા સાથે સારો સંબંધ છે. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાની ખિંચાઇ કરતા રહે છે. જ્યારે ચહલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો ફોટાને લઈને રીતિકાની મજાક ઉડાવવાનો પ્રયત્ન કર્યો તો તે પ્રયત્નો તેન જ ભારે પડ્યા હતા.

Image result for yuzvendra chahal and ritika

રિતિકાએ રવિવારે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી-20 મેચ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં તે પુત્રી સમાયરા અને પતિ રોહિત શર્મા સાથે જોવા મળી રહી છે. તેણે આનું કેપ્શન આપ્યું – ‘Reunited.’ આ પોસ્ટ પર ચહલે ટિપ્પણી કરી હતી – ‘ભાભી તમે મને ફોટોથી કેમ દૂર કર્યો?’ આ અંગે રિતિકાએ તરત જ જવાબ આપતા કહ્યું કે ચહલનું ભાષણ બંધ થઈ ગયું છે. તેણે લખ્યું, ‘તમારી કૂલનેસ ફોટો પર ભારે પડી રહી હતી.’

Instagram will load in the frontend.

ચહલ આ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમમાં નથી. જ્યારે ભારતીય ટીમ મોહાલી ખાતે ત્રીજી ટી-20 મેચ માટે બેંગ્લોર પહોંચી હતી, ત્યારે રિતિકા અને સમાયરા રોહિતને મળવા માટે ત્યા જ હાજર હતા. ભારત ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે અને તે મેચ જીતીને શ્રેણી કબજે કરવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.