Dark Web/ ડાર્ક વેબ પર લાખો ભારતીયોની માહિતી આવી સામે

ક્યાંક તમે પણ નથી ચલાવી રહ્યાને આ બ્રાન્ડની પ્રોડક્ટ

India Top Stories
Beginners guide to 2024 04 08T124617.132 ડાર્ક વેબ પર લાખો ભારતીયોની માહિતી આવી સામે

Technolaoy News : બોટ (boat) ના ભારતીય બજારમાં કેટલાય સસ્તા Earbirds, TWS, Speaker અને સ્માર્ટ વોચ વગેરે મોજુદ છે. શુ તમે જાણો છો કે એક મિડીયા અહેવાલમાં દાવો કરાયો છે કે આ બ્રાન્ડનો ડેટા લીક થઈ ગયો છે, જેમાં 75 લાખ સામાન્ય ભારતીય યુઝર્સના નામ પણ સામેલ છે. આ લીંકમાં નામ, સરનામુ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી અને બેન્ક કાર્ડ સુધીની માહિતી સામેલ છે.

સાયબર ક્રિમીનલ્સ આ માહિતીનો દુરૂપયોગ કરી શકે છે અને તમારુ બેન્ક એકાઉન્ટ સુધી કાલી કરી નાંખી શકે છે.

બોટ ભારતમાં એક જાણીતી કંપની છે. ભારતીય બજારમાં તેની અનેક સસ્તી પ્રોડક્ટ મોજુદ છે. આ કંપની ઓડિયો અને સ્માર્ટ વોચ બનાવે છે. કંપનીને પોતાનો સૌથી મોટો ડેટા લીકનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં લાખો ભારતીય યુઝર્સની પર્સનલ માહિતી લીક થઈ છે. આ ડેટા ડાર્ક વેબ પર નદરે ચડ્યો છે.

ફોર્બ્સ અનુસાર આ ડેટા બ્રીચની માહિતી જાણીતા હેકર્સ ShopifyGUY એ આપી હતી.  તેમનો દાવો છે કે તેમણે 5 એપ્રિલના રોજ બોટ લાઈફસ્ટાઈલનો ડેટાબેઝ એક્સેસ કર્યો હતો. ડાર્ક વેબ પર અંદાજે 75 લાખ એન્ટ્રી મોજુદ છે. ડેટા લીકમાં યુઝર્સનું નામ, સરનામુ, કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી અને કસ્ટમર આઈડી જેવી માહિતી સામે આવી છે.

આ ડેટા કોઈપણ હેકર્સ એક્સેસ કરી શકે છે અને ભોળા અને અજાણ્યા લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં ફાયનાન્સિયલ ફ્રોડ, ફિશીંગ સ્કેમ અને ઓળક સંબંધિત ડેટા ચોરી થઈ શકે છે.

એક રિસર્ચરે જમાવ્યું હતું કે આ પ્રકારના ડેટાનો ઉપયોગ કરીને સાયબર ગઠિયા બેન્ક એકાઉન્ટ વગેરેનો એનઓથોરાઈઝ્ડ એક્સેસ મેળવી શકે છે અને તમારૂ બેન્ક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે. સાથે સાથે ક્રેડિટ કાર્ડનો દરૂપયોગ પણ કરી શકે છે. જોકે આ લખાય છે ત્યાં સુધી કંપનીએ આ બાબતને લઈને કોઈ માહિતી આપી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Delhi Liquor/એપ્રિલમાં 3 દિવસ દારૂની દુકાનો બંધ રહેશે, જાણો સમગ્ર માહિતી

આ પણ વાંચો:gangrape/બિહારમાં સામૂહિક બળાત્કારના લીધે મહિલા બેભાન

આ પણ વાંચો:મધ્યપ્રદેશ/ભાઈને મારવા માટે આપી હતી સોપારી, શૂટરે કરી ભત્રીજાની હત્યા… સિહોરમાં સનસનાટીભર્યા