Not Set/ ભરૂચમાં 108ના સ્ટાફે કર્યુ પ્રેરણાદાયી કાર્ય, ચાલુ વાહને કરાવી મહિલાની પ્રસૃતિ

ભરૂચ, ભરૂચમાં 108ના સ્ટાફે ચાલુ વાહને મહિલાની પ્રસુતિ કરાવી હતી. માતાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસૂતા તથા તેના પરિવારે 108 કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેર 108ને દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પ્રસૂતિનું એક કેસ મળ્યો હતો. બાળકીનો જન્મ થતાં જ સગર્ભાના પરિવારજનોમાં ખુશીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો અને સગર્ભાના […]

Gujarat Others Trending
mantavya 314 ભરૂચમાં 108ના સ્ટાફે કર્યુ પ્રેરણાદાયી કાર્ય, ચાલુ વાહને કરાવી મહિલાની પ્રસૃતિ

ભરૂચ,

ભરૂચમાં 108ના સ્ટાફે ચાલુ વાહને મહિલાની પ્રસુતિ કરાવી હતી. માતાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસૂતા તથા તેના પરિવારે 108 કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો.

mantavya 315 ભરૂચમાં 108ના સ્ટાફે કર્યુ પ્રેરણાદાયી કાર્ય, ચાલુ વાહને કરાવી મહિલાની પ્રસૃતિ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેર 108ને દહેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પ્રસૂતિનું એક કેસ મળ્યો હતો. બાળકીનો જન્મ થતાં જ સગર્ભાના પરિવારજનોમાં ખુશીનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો અને સગર્ભાના પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સ પ્રીતિબેન અને દિનેશભાઇનો આભાર માનવામાં આવ્યો. આમ અવારનવાર ભરૂચ જિલ્લા 108 કોઈકને કોઈક માનવતાનું કાર્ય કરી ભરૂચ શહેરની પ્રજામાં ચર્ચામાં રહેતી હોય છે.