Not Set/ બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ કરતા પહેલા જાણો ક્યાં મળી રહ્યું છે વધુ વ્યાજ

બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ રોકાણનો એક સારો વિકલ્પ છે. તેમાં રુપિયા સુરક્ષિત રહે છે અને રિટર્ન પણ પહેલેથી ખબર જ હોય છે. દેશની તમામ સરકારી અને પ્રાઇવેટ બેન્કોમાં 7 દિવસથી લઇને 10 વર્ષ માટે ફિકસ્ડ ડિપોઝિટની સુવિધા ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આ બેન્ક સામાન્ય લોકોના મુકાબલે સીનિયર સિટીઝનને એફડી પર વધુ વ્યાજ આપે છે. આવો […]

Trending Business
rupee 1557964424 1586253590 બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ કરતા પહેલા જાણો ક્યાં મળી રહ્યું છે વધુ વ્યાજ

બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ રોકાણનો એક સારો વિકલ્પ છે. તેમાં રુપિયા સુરક્ષિત રહે છે અને રિટર્ન પણ પહેલેથી ખબર જ હોય છે. દેશની તમામ સરકારી અને પ્રાઇવેટ બેન્કોમાં 7 દિવસથી લઇને 10 વર્ષ માટે ફિકસ્ડ ડિપોઝિટની સુવિધા ઉપલબ્ધ છે. એટલું જ નહીં, આ બેન્ક સામાન્ય લોકોના મુકાબલે સીનિયર સિટીઝનને એફડી પર વધુ વ્યાજ આપે છે. આવો જાણીએ કે અલગ-અલગ બેન્કોની ફિકસ્ડ ડિપોઝિટ રેટ અંગે.

State bank of India 770x433 1 બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ કરતા પહેલા જાણો ક્યાં મળી રહ્યું છે વધુ વ્યાજ

State Bank of India (SBI)

7 દિવસથી 45 દિવસ માટે FD પર= 2.9 ટકા

દોઢ મહિનાથી 6 મહિના માટેની FD પર= 3.9 ટકા

180 થી 210 દિવસમાં પાકતી FD પર= 4.4 ટકા

211 દિવસોથી એક વર્ષ માટેની FD પર = 4.4 ટકા

1 વર્ષથી લઇને 2 વર્ષ માટેની ફિકસ્ડ ડિપોઝિટ પર= 5 ટકા

2 વર્ષથી 3 વર્ષની વચ્ચેની FD પર= 5.10 ટકા

3 વર્ષથી 5 વર્ષ માટેની FD પર= 5.30 ટકા

5 વર્ષથી 10 વર્ષની લોંગ ટર્મ FD પર= 5.40 ટકા

બેન્ક સીનિયર સિટીઝન્સને બધી FD પર 50 બેઝિસ પોઇન્ટ વધુ વ્યાજ આપે છે.

Yes Bank

1x 1 scaled બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ કરતા પહેલા જાણો ક્યાં મળી રહ્યું છે વધુ વ્યાજ
A logo of Yes Bank Ltd. sit on bank’s branch in Mumbai, India, on Tuesday, April 30, 2019. Photographer: Dhiraj Singh/Bloomberg

7 થી 14 દિવસની FD પર 3.5 ટકા વ્યાજ

15 દિવસ થી 45 દિવસ માટે FD પર 4 ટકા વ્યાજ

46 થી 90 દિવસ માટે FD પર 4.50 ટકા

3 મહિનાથી લઇને 6 મહિનાની ફિકસ્ડ ડિપોઝિટ પર 5 ટકા વ્યાજ

6 મહિનાથી લઇને 9 મહિના માટે ડિપોઝિટ પર 5.50 ટકા વ્યાજ

9 મહિનાથી 1 વર્ષની અંદરની FD પર 5.75 ટકા વ્યાજ

1 વર્ષથી 2 વર્ષથી ઓછા સમયની FD પર 6.25 ટકા વ્યાજ

2 વર્ષ થી 3 વર્ષની મિડ ટર્મ FD પર 6.50 ટકા

3 વર્ષ થી 10 વર્ષ માટે ફિકસ્ડ ડિપોઝિટ પર 6.75 ટકા વ્યાજ

વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષ થી ઓછા સમયની FD પર 0.5% વધુ વ્યાજ મળશે.

3 વર્ષ થી ઉપરની FD પર સીનિયર સિટીઝનને 0.75 ટકા વ્યાજ.

Kotak Mahindra Bank

Kotak Mahindra Bank India બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ કરતા પહેલા જાણો ક્યાં મળી રહ્યું છે વધુ વ્યાજ

7 થી 30 દિવસ સુધીની FD પર 2.50 ટકા વ્યાજ

31 દિવસ થી 45 દિવસની ડિપોઝિટટ પર 2.75 ટકા વ્યાજ

46 થી 179 દિવસની ફિકસ્ડ ડિપોઝિટ પર 3 ટકા વ્યાજ

180 થી 270 દિવસ માટે FD પર 3.75 ટકા વ્યાજ

280 દિવસ થી 1 વર્ષ માટે ડિપોઝિટ પર 3.80 ટકા વ્યાજ

12 થી 18 મહિનાની ફિકસ્ડ ડિપોઝિટ પર 4 ટકા વ્યાજ

18 મહિનાથી 2 વર્ષ માટે FD પર 4.50 ટકા વ્યાજ

2 વર્ષ થી 3 વર્ષની FD પર 4.75 ટકા વ્યાજ

3 વર્ષ થી વધુ સમય માટેની FD પર 5 ટકા વ્યાજ

CANARA BANK

BL14CANARABANK બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝિટ કરતા પહેલા જાણો ક્યાં મળી રહ્યું છે વધુ વ્યાજ

7 થી 45 દિવસની ફિકસ્ડ ડિપોઝિટ પર 2.95 ટકા વ્યાજ

46 દિવસ થી 90 દિવસની ડિપોઝિટ પર 3.90 ટકા વ્યાજ

91 થી 179 દિવસની FD પર 4 ટકા વાર્ષિક વ્યાજ

180 દિવસ થી એક વર્ષ માટે ડિપોઝિટ પર 4.45 ટકા વ્યાજ

1 વર્ષ થી 2 વર્ષની અંદરની FD પર 5.2 ટકા વ્યાજ

2 વર્ષ થી 3 વર્ષની ફિકસ્ડ ડિપોઝિટ પર 5.40 ટકા વ્યાજ

3 વર્ષ થી 5 વર્ષની FD પર 5.5 ટકા વ્યાજ

5 વર્ષ થી ઉપરની FD પર 5.50 ટકા વ્યાજ

સીનિયર સિટીઝનને બેન્ક 180 દિવસથી ઉપરની ફિકસ્ડ ડિપોઝિટ પર 50 બેઝિસ પોઇન્ટ વધુ વ્યાજ મળશે.