Not Set/ અફઘાનિસ્તાન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં સામેલ થશે

ચીનની મુલાકાતે પહોંચેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સલાહુદ્દીન રબ્બાનીએ કહ્યું કે, તેમનો દેશ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં સામેલ થશે. રબ્બાનીએ કહ્યું કે, અફઘાનિસ્તાન બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં સક્રિય રીતે સામેલ થવા અને ચીનને સહયોગ આપવા માટે તૈયાર છે. રબ્બાનીએ ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફ સાથે મંગળવારે મુલાકાત કર્યા પછી આ વાત […]

Top Stories
11114455 અફઘાનિસ્તાન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં સામેલ થશે

ચીનની મુલાકાતે પહોંચેલા અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સલાહુદ્દીન રબ્બાનીએ કહ્યું કે, તેમનો દેશ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરમાં સામેલ થશે. રબ્બાનીએ કહ્યું કે, અફઘાનિસ્તાન બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં સક્રિય રીતે સામેલ થવા અને ચીનને સહયોગ આપવા માટે તૈયાર છે. રબ્બાનીએ ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફ સાથે મંગળવારે મુલાકાત કર્યા પછી આ વાત કહી હતી. બેઈજિંગે પહેલાં જ આ પ્રોજેક્ટમાં અન્ય દેશો સાથે ભાગીદારી કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. ભારત સીપીઈસીનો વિરોધ કરી રહ્યો છે. કારણ કે, તે અંતર્ગત પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરના મોટા હિસ્સામાં હાઈવે અને અન્ય ડેવલપમેન્ટ પ્રસ્તાવિત છે