Not Set/ ભાગેડુ નિરવ મોદી બ્રિટનની કોર્ટમાં વધુ એક જામીન અરજી દાખલ કરશે

ભાગેડુ હિરાના વેપારી નિરવ મોદી બ્રિટનની કોર્ટમાં આઠ મેના રોજ વધુ એક જામીન અરજી દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભારતમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહેલ નિરવ મોદી હાલમાં બ્રિટનની જેલમાં છે. ૧૯ માર્ચે ધરપકડ કરવામાં આવ્યા પછી ૪૮ વર્ષીય નિરવ મોદી હાલમાં દક્ષિણ પશ્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં છે. […]

Business
807127 nirav modi latest ભાગેડુ નિરવ મોદી બ્રિટનની કોર્ટમાં વધુ એક જામીન અરજી દાખલ કરશે

ભાગેડુ હિરાના વેપારી નિરવ મોદી બ્રિટનની કોર્ટમાં આઠ મેના રોજ વધુ એક જામીન અરજી દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં ભારતમાં પ્રત્યાર્પણ કાર્યવાહીનો સામનો કરી રહેલ નિરવ મોદી હાલમાં બ્રિટનની જેલમાં છે. ૧૯ માર્ચે ધરપકડ કરવામાં આવ્યા પછી ૪૮ વર્ષીય નિરવ મોદી હાલમાં દક્ષિણ પશ્ચિમ લંડનની વેન્ડ્સવર્થ જેલમાં છે. આ અગાઉ નિરવ મોદીની બે જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પણ તેના પ્રત્યાર્પણના સતત પ્રયાસો થઇ રહ્યા છે.