Not Set/ મેક ઈન ઈન્ડીયાને અમેરિકી કંપનીઓનો ઝટકો

ભારતમાં પ્રોડકશન યુનિટ્સ લગાવવાની ઈચ્છા રાખનારી અમેરિકાની ડિફેન્સ કંપનીઓ હવે મેક ઈન ઈન્ડીયાના પ્લાન હેઠળ ટેકનોલોજી પર સંપૂર્ણ હક ઈચ્છે છે. આ વાત રક્ષામંત્રીને US બિઝનેસ કાઉન્સીલ દ્વારા લખવામાં આવેલા એક પત્રમાં સામે આવી છે. જેના અનુસાર અમેરિકી ડિફેન્સ કંપનીઓ ટેકનોલોજીના અડધા માલિકના પક્ષમાં નથી. કંપનીઓનું એ પણ કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક […]

India
maxresdefault 9 મેક ઈન ઈન્ડીયાને અમેરિકી કંપનીઓનો ઝટકો

ભારતમાં પ્રોડકશન યુનિટ્સ લગાવવાની ઈચ્છા રાખનારી અમેરિકાની ડિફેન્સ કંપનીઓ હવે મેક ઈન ઈન્ડીયાના પ્લાન હેઠળ ટેકનોલોજી પર સંપૂર્ણ હક ઈચ્છે છે. આ વાત રક્ષામંત્રીને US બિઝનેસ કાઉન્સીલ દ્વારા લખવામાં આવેલા એક પત્રમાં સામે આવી છે. જેના અનુસાર અમેરિકી ડિફેન્સ કંપનીઓ ટેકનોલોજીના અડધા માલિકના પક્ષમાં નથી.

કંપનીઓનું એ પણ કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડીયા મુહિમ હેઠળ લોકલ પાર્ટનરની સાથે બનાવવામાં આવેલા પ્રોડકટ્સમાં જો કોઈ પણ પ્રકારનું ડિફેન્સ આવે તો તેના માટે તે જવાબદાર નહિં હોય.