Not Set/ ડોકલામ વિવાદ બાદ પહેલી વાર બોર્ડરની સ્થિતિ રિવ્યૂ કરાઈ

ભારત-ચીને સિક્કિમ સેક્ટરના ડોકલામ અને લદ્દાખમાં ટૂંક સમય પહેલાં જ સૈન્ય વચ્ચેના વિવાદ પછી પહેલીવાર બોર્ડરની સ્થિતિ રિવ્યુ કરવામાં આવી છે. તે માટે બેઈજિંગમાં મીટિંગ કરવામાં આવી હતી. તેમાં તે વાત પર સહમતી વ્યક્ત કરવામાં આવી હતી કે, સારા સંબંધો માટે સીમા પર શાંતિ રાખવી ખૂબ જરૂરી છે. બેઈજિંગમાં આવેલી ઈન્ડિયન એમ્બેસીથી શુક્રવારે એક સ્ટેટમેન્ટ […]

World
india china ડોકલામ વિવાદ બાદ પહેલી વાર બોર્ડરની સ્થિતિ રિવ્યૂ કરાઈ

ભારત-ચીને સિક્કિમ સેક્ટરના ડોકલામ અને લદ્દાખમાં ટૂંક સમય પહેલાં જ સૈન્ય વચ્ચેના વિવાદ પછી પહેલીવાર બોર્ડરની સ્થિતિ રિવ્યુ કરવામાં આવી છે. તે માટે બેઈજિંગમાં મીટિંગ કરવામાં આવી હતી. તેમાં તે વાત પર સહમતી વ્યક્ત કરવામાં આવી હતી કે, સારા સંબંધો માટે સીમા પર શાંતિ રાખવી ખૂબ જરૂરી છે. બેઈજિંગમાં આવેલી ઈન્ડિયન એમ્બેસીથી શુક્રવારે એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ તેમાં આ માહિતી આપવામાં આવી હતી.