Not Set/ સિરિયામાં તુર્કીએ કર્યો હવાઈ હુમલો, મહિલાઓ અને બાળકો સમેત 18 લોકોના મોત

સીરિયા: ઉતરી સિરિયામાં કુર્દના કબજા વાળું અફરીનના કુર્દીસ લડાકુઓને હટાવવા માટે તુર્કી તરફથી શરુ કરેલા સેના અભિયાનમાં 18 નાગરિકોના મોત થયા છે. સીરિયન ઓબ્જેવ્રેટરી ફોર હ્યુમન રાઈટ્સના મુજબ, તુર્કી દ્વારા સીરિયા અને તુર્કીના વચ્ચે આવતા વિસ્તાર પર કુર્દીશ લડાકુઓને હટાવવા માટે શનિવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં અને રવિવાર કરેલા જમીની હુમલામાં આસપાસના ગામડાઓના કેટલાક લોકોના […]

World
2018 01 20t154848z1lynxmpee0j0jnrtroptp4mideast crisis syria turkey સિરિયામાં તુર્કીએ કર્યો હવાઈ હુમલો, મહિલાઓ અને બાળકો સમેત 18 લોકોના મોત

સીરિયા: ઉતરી સિરિયામાં કુર્દના કબજા વાળું અફરીનના કુર્દીસ લડાકુઓને હટાવવા માટે તુર્કી તરફથી શરુ કરેલા સેના અભિયાનમાં 18 નાગરિકોના મોત થયા છે.

સીરિયન ઓબ્જેવ્રેટરી ફોર હ્યુમન રાઈટ્સના મુજબ, તુર્કી દ્વારા સીરિયા અને તુર્કીના વચ્ચે આવતા વિસ્તાર પર કુર્દીશ લડાકુઓને હટાવવા માટે શનિવારે કરવામાં આવેલા હવાઈ હુમલામાં અને રવિવાર કરેલા જમીની હુમલામાં આસપાસના ગામડાઓના કેટલાક લોકોના મોત થયા છે.

5a6364acfc7e93270b8b456c સિરિયામાં તુર્કીએ કર્યો હવાઈ હુમલો, મહિલાઓ અને બાળકો સમેત 18 લોકોના મોત

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે રવિવારે કહ્યું કે, અફરીન પર તુર્કીના ગુસ્સાને તુર્કીના નીતિ નિયમોને અલગ કરીને ના બતાવી શકાય. તુર્કીના આ નીતિયો સિરિયામાં આંતકવાદ અને આતંકવાદી જૂથોને સહયોગ કરીને સીરિયાઈ સંકટ શરુ થયું તે પહેલા જ દિવસથી પ્રભાવિત છે.

5a635b32fc7e9330068b456a સિરિયામાં તુર્કીએ કર્યો હવાઈ હુમલો, મહિલાઓ અને બાળકો સમેત 18 લોકોના મોત

કુર્દીશ કાર્યકર્તાઓએ કહ્યું કે, અફરીનમાં રવિવારે થયેલા તુર્કી હમલામાં માર્યા ગયેલ લોકોમાં 11 બાળકો અને મહિલા પણ હતી અને 16 લોકો ઘાયલ થયા છે.