ipl 2023 auction/ IPlની હરાજીમાં આટલા ખેલાડીઓને કોઈ ખરીદનાર ન મળ્યો

આ સીઝનની હરાજીમાં કુલ 80 ખેલાડીઓ વેચાયા હતા. જો કે, 71 ખેલાડીઓ એવા હતા જેમને કોઈ ખરીદનાર મળી શક્યો ન હતો

Top Stories Sports
IPL Auction 2023 Unsold Players List

 Unsold Players :    ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની હરાજી પૂરી થઈ ગઈ છે. આ સીઝનની હરાજીમાં કુલ 80 ખેલાડીઓ વેચાયા હતા. જો કે, 71 ખેલાડીઓ એવા હતા જેમને કોઈ ખરીદનાર મળી શક્યો ન હતો.આ સિઝનના ન વેચાયેલા ખેલાડીઓની યાદી. IPL 2023ની હરાજીમાં કુલ 80 ખેલાડીઓ વેચાયા હતા. આ દરમિયાન લગભગ 167 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ સીઝનની હરાજીમાં કુલ 29 વિદેશી ખેલાડીઓ વેચાયા હતા.  મિની હરાજીમાં કુલ 51 ભારતીય ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. સેમ કુરન IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી સેમ કુરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કુરન ઈજાના કારણે લીગની છેલ્લી સિઝનમાં રમી શક્યો ન હતો, પરંતુ આ સિઝનમાં તે પુનરાગમન કરે તેવી અપેક્ષા છે. કુરનને ખરીદવા માટે તેની બે જૂની ટીમો પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લાંબી લડાઈ ચાલી હતી, જેમાં પંજાબનો વિજય થયો હતો. આ સાથે, કુરન આ લીગમાં સૌથી વધુ વેચાણ કરનાર ખેલાડી પણ બની ગયો છે.

ન વેચાયેલા ખેલાડીઓના નામ

કુસલ મેન્ડિસ – શ્રીલંકા  ટોમ બેન્ટન – ઈંગ્લેન્ડ  ક્રિસ જોર્ડન – ઈંગ્લેન્ડ  એડમ મિલ્ને – ન્યુઝીલેન્ડ  તબરેઝ શમ્સી – .આફ્રિકા  મુજીબ ઉર રહેમાન – અફઘાનિસ્તાન  એડમ ઝમ્પા – ઓસ્ટ્રેલિયા  અકીલ હુસૈન – વેસ્ટ ઈન્ડિઝ  રોહન કુન્નુમલ – ભારત  હિંમત સિંહ – ભારત શેખ રશીદ – ભારત  ચેતન એલઆર – ભારત શુભમ ખજુરિયા – હિન્દુસ્તાન અનમોલપ્રીત સિંઘ – ભારત પ્રિયમ ગર્ગ – ભારત સૌરભ કુમાર – ભારત કોર્બીન બોશ – દક્ષિણ આફ્રિકા અભિમન્યુ ઇશ્વરન – ભારત દિનેશ બાના – ભારત સુમિત કુમાર – ભારત શશાંક સિંહ – ભારત મોહમ્મદ અઝહરુદ્દીન – ભારત મુજતબા યુસુફ – ભારત કેએમ આસિફ – ભારત લાન્સ મોરિસ – ઓસ્ટ્રેલિયા ઇઝહારુલહક નાવેદ – અફઘાનિસ્તાન ચિંતલ ગાંધી – ભારત શ્રેયસ ગોપાલ – ભારત એસ મિધુન – ભારત મુરુગન અશ્વિન – ભારત આશીર્વાદ મુજરબાની – ઝિમ્બાબ્વે દુષ્મંત ચમીરા – શ્રીલંકા સંદીપ શર્મા – ભારત તસ્કીન અહેમદ – બાંગ્લાદેશ રિલે મેરેડિથ – ઓસ્ટ્રેલિયા દાસુન શંકરા – શ્રીલંકા જીમી નીશમ – ન્યુઝીલેન્ડ વેઇન પાર્નેલ – દક્ષિણ આફ્રિકા મોહમ્મદ નબી – અફઘાનિસ્તાન ડેરીલ મિશેલ – ન્યુઝીલેન્ડ ડેવિડ મલાન – ઈંગ્લેન્ડ મનદીપ સિંહ – ભારત ટ્રેવિસ હેડ – ઓસ્ટ્રેલિયા શેરફાન રધરફોર્ડ – વેસ્ટ ઈન્ડિઝ રાસી વાન ડેર ડ્યુસેન – દક્ષિણ આફ્રિકા પોલ સ્ટર્લિંગ – આયર્લેન્ડ વિલ સ્મેડ – ઈંગ્લેન્ડ કિરંત શિંદે – ભારત બાબા ઈન્દ્રજીત – ભારત જગદીશા સુચિત – ભારત તેજસ બારોકા – ભારત પોલ વાન મીરકેરેન – નેધરલેન્ડ આકાશ સિંહ – ભારત યુવરાજ ચુડાસમા – ભારત નવીન ઉલ હક – અફઘાનિસ્તાન રિચાર્ડ ગ્લીસન – ઈંગ્લેન્ડ જેમી ઓવરટોન – ઈંગ્લેન્ડ દિલશાન મુદશંકા – શ્રીલંકા સુમિત વર્મા – ભારત હિમાંશુ બિષ્ટ – ભારત અજિતેશ ગુરુસ્વામી – ભારત સંજય યાદવ – ભારત બી સૂર્ય – ભારત સંજય રામાસ્વામી – ભારત પ્રિયંક પંચાલ – ભારત વરુણ એરોન – ભારત ટોમ કુરન – ઈંગ્લેન્ડ રેહાન અહેમદ – ઈંગ્લેન્ડ શુભાંગ હેગડે – ભારત દિપેશ નેઇલવાલ – ભારત ત્રિલોક નાગ – ભારત શુભમ કાપસે – ભારત ઉત્કર્ષ સિંહ – ભારત જીતેન્દ્ર પાલ – ભારત પ્રશાંત ચોપરા – ભારત લ્યુક વુડ – ઈંગ્લેન્ડ એકાંત સેન – ભારત વેઇન પાર્નેલ – દક્ષિણ આફ્રિકા

America China/ચીનના વિદેશ મંત્રીએ અમેરિકાને આપી આ મામલે ચેતવણી