Not Set/ IPL 2019: ચેન્નઇ સુપરકિંગ્સે દિલ્હીને છ વિકેટે પરાસ્ત કર્યું

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને 20 ઓવરમાં 147 રન કર્યા ચેન્નાઇ માટે ડવેન બ્રાવોએ 3 વિકેટ લીધી ચેન્નઇએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત મેળવી ચેન્નઇ તરફથી શેન વોટ્સને સર્વાધિક 44 રન કર્યા દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2019 ની પાંચમી મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સે દિલ્હીને છ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજો મેળવ્યો છે. આઇપીએલના આ […]

Sports
Chennai Delhi Capitals IPL 2019: ચેન્નઇ સુપરકિંગ્સે દિલ્હીને છ વિકેટે પરાસ્ત કર્યું

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને 20 ઓવરમાં 147 રન કર્યા

ચેન્નાઇ માટે ડવેન બ્રાવોએ 3 વિકેટ લીધી

ચેન્નઇએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને જીત મેળવી

ચેન્નઇ તરફથી શેન વોટ્સને સર્વાધિક 44 રન કર્યા

દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ 2019 ની પાંચમી મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સે દિલ્હીને છ વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં સતત બીજો મેળવ્યો છે. આઇપીએલના આ રોમાંચક મુકાબલામાં દિલ્હીના છ વિકેટે 147 રનની સામે ચેન્નાઇના ઓપનર શેન વૉટસનના 44 રન અને ડ્વેન બ્રાવોએ તેની શાનદાર બોલિંગથી ઝડપેલી ત્રણ વિકેટની મદદથી ચેન્નાઇને આ રોમાંચક મુકાબલો જત્યો હતો.

આઇપીએલ 2019 પોઇન્ટ ટેબલ 

https://twitter.com/IPL_T20_2019/status/1110752136130781190

ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન સાથે 147 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નઇની ટીમે ચાર વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી. ચેન્નઇ સુપરકિંગ્સે ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય મેળવ્યો છે.