Not Set/ IPL 2019 : દિલ્લી ડેરડેવિલ્સ ટીમનું બદલાયું નામ, હવે આ નામથી મળશે જોવા

નવી દિલ્હી, આગામી વર્ષે યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઇ ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા અત્યારથી જ કમર કસવામાં આવી રહી છે. ટીમો દ્વારા ખેલાડીઓને રીટેન તેમજ રિલીઝ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ૨૦૧૯ની IPL સિઝન માટે દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા ટીમનું નામ બદલીને દિલ્લી કેપિટલ કરવામાં આવ્યું છે. Indian Premier League (IPL): Delhi Daredevils has been […]

Top Stories Trending Sports
post image ed35cbe IPL 2019 : દિલ્લી ડેરડેવિલ્સ ટીમનું બદલાયું નામ, હવે આ નામથી મળશે જોવા

નવી દિલ્હી,

આગામી વર્ષે યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઇ ફ્રેન્ચાઇઝી ટીમો દ્વારા અત્યારથી જ કમર કસવામાં આવી રહી છે. ટીમો દ્વારા ખેલાડીઓને રીટેન તેમજ રિલીઝ કરવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ ૨૦૧૯ની IPL સિઝન માટે દિલ્લી ડેરડેવિલ્સ દ્વારા ટીમનું નામ બદલીને દિલ્લી કેપિટલ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સિઝનમાં દિલ્લી ડેરડેવિલ્સ ટીમનું પ્રદર્શન ખુબ નિરાશાજનક રહ્યું હતું. ૨૦૧૮ની સિઝનમાં DD ટીમમાં ઘણા ઉતાર-ચઢાવ બાદ સૌથી નીચેના ક્રમ પર રહી હતી.

jpg IPL 2019 : દિલ્લી ડેરડેવિલ્સ ટીમનું બદલાયું નામ, હવે આ નામથી મળશે જોવા
sports-ipl-2019-delhi-daredevils-renamed-delhi-capital-upcoming-sesion

આ ઉપરાંત ૨૦૧૮ની સિઝન દરમિયાન જ ટીમના કેપ્ટન ગૌતમ ગંભીરને ટુર્નામેન્ટની વચ્ચેથી જ પોતાની કેપ્ટનશિપ છોડી દીધી હતી.