Not Set/ #IPL2020 #CSKvsRR: સંજુ-સ્મિથની બેબાક બેટિંગનાં સહારે રાજસ્થાનએ ચેન્નઈને 217 રનનો આપ્યો લક્ષ્યાંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ – IPL 2020 ટુર્નામેન્ટની ચોથી મેચ મંગળવારે (22 સપ્ટેમ્બર) ચેન્નાઈ સુપર કિંગ્સ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગની આ મેચમાં રાજસ્થાન રોયલ્સે સાત વિકેટે 216 રન બનાવ્યા હતા.  રાજસ્થાનએ ચેન્નઈને જીત માટે 217 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાન […]

Uncategorized
7a30a269036e718e12b8a8e688e02194 #IPL2020 #CSKvsRR: સંજુ-સ્મિથની બેબાક બેટિંગનાં સહારે રાજસ્થાનએ ચેન્નઈને 217 રનનો આપ્યો લક્ષ્યાંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ – IPL 2020 ટુર્નામેન્ટની ચોથી મેચ મંગળવારે (22 સપ્ટેમ્બર) ચેન્નાઈ સુપર કિંગ્સ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગની આ મેચમાં રાજસ્થાન રોયલ્સે સાત વિકેટે 216 રન બનાવ્યા હતા. 

રાજસ્થાનએ ચેન્નઈને જીત માટે 217 રનનો લક્ષ્યાંક આપ્યો છે. રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસન 74 અને કેપ્ટન સ્ટીવ સ્મિથે 69 રન બનાવ્યા હતા. તે જ સમયે, જોફ્રા આર્ચેરે છેલ્લી ઓવરમાં 8 બોલમાં 27 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. 

ચેન્નાઈ તરફથી સેમ કુરાઇને 33 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. દિપક ચહરે 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ લીધી હતી. લુંગી એનગિડીએ 56 રન આપી 1 વિકેટ લીધી હતી અને પિયુષ ચાવલાએ 55 રન આપીને એક વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews