Not Set/ #IPL2020 #DCvsSRH:રાશિદ ખાન શ્રેયસ ઐયરને આઉટ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદને પરત મેચમાં લાવી દીઘી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનની 11 મી મેચ આજે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટિલે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને સનરાઇઝર્સ હૈદરાબાદએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 162 રન બનાવ્યા હતા.  162 રનનો […]

Uncategorized
de039793e3eacd4941ff40f847c219fb #IPL2020 #DCvsSRH:રાશિદ ખાન શ્રેયસ ઐયરને આઉટ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદને પરત મેચમાં લાવી દીઘી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનની 11 મી મેચ આજે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટિલે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું અને સનરાઇઝર્સ હૈદરાબાદએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 162 રન બનાવ્યા હતા. 

162 રનનો પીછો કરતા જવાબમાં દિલ્હી કેપિટલ્સએ બીજી વિકેટ 42 રનમાં ગુમાવી દીધી છે. રાશિદ ખાને કેપ્ટન શ્રેયસ ઐયરને આઉટ કરીને દિલ્હીને મોટો ઝટકો આપ્યો હતો. ઐયર 21 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીકેપિટલ્સએ પ્રથમ ઓવરના પાંચમા બોલ પર પૃથ્વી શોની વિકેટ ગુમાવી દીધી હતી. ભુવનેશ્વર કુમારે સનરાઇઝર્સ હૈદરાબાદને શાનદાર શરૂઆત આપાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews