Israel Gaza war/ ઈઝરાયલ-ગાઝા યુદ્ધમાં ઈતિહાસમાં સૌથી વધુ યુએન રાહતકર્મીઓના મોત, ગુટેરેસે કરી આ મોટી માંગ

હમાસ દ્વારા લગભગ એક મહિના પહેલા થયેલા આતંકવાદી હુમલા અને 1400 નાગરિકોના મોતથી ઈઝરાયેલને સંપૂર્ણપણે હચમચાવી દીધું છે.

Top Stories World

હમાસ દ્વારા લગભગ એક મહિના પહેલા થયેલા આતંકવાદી હુમલા અને 1400 નાગરિકોના મોતથી ઈઝરાયેલને સંપૂર્ણપણે હચમચાવી દીધું છે. ઇઝરાયલે સમગ્ર ગાઝા પટ્ટીમાં તબાહી મચાવી છે અને હમાસનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. સંયુક્ત રાષ્ટ્રના વડાએ ગાઝામાં યુએનના બચાવકર્મીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમને  કહ્યું છે કે યુએનની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી ઈતિહાસમાં આટલા બચાવકર્મીઓના મૃત્યુ થયા નથી જેટલા આ થોડા અઠવાડિયામાં ગાઝામાં થયા છે.

હમાસ દ્વારા લગભગ એક મહિના પહેલા થયેલા આતંકવાદી હુમલા અને 1400 નાગરિકોના મોતથી ઈઝરાયેલને સંપૂર્ણપણે હચમચાવી દીધું છે. ઇઝરાયલે સમગ્ર ગાઝા પટ્ટીમાં તબાહી મચાવી છે અને હમાસનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. સંયુક્ત રાષ્ટ્રના વડાએ ગાઝામાં યુએનના બચાવકર્મીઓના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે યુએનની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી ઈતિહાસમાં આટલા બચાવકર્મીઓના મૃત્યુ થયા નથી જેટલા આ થોડા અઠવાડિયામાં ગાઝામાં થયા છે.

 

હમાસની નિંદા

એન્ટોનિયો ગુટેરેસે આ તમામની તેમજ હમાસની કડક નિંદા કરી છે. “હું 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકના ધિક્કારપાત્ર કૃત્યોની મારી સખત નિંદા કરું છું અને ગાઝામાં બંધકોને તાત્કાલિક, બિનશરતી અને સુરક્ષિત મુક્ત કરવાની માંગ કરું છું,” તેમને કહ્યું કે નાગરિકોને ઇરાદાપૂર્વક ત્રાસ આપવા, હત્યા કરવા, ઇજા પહોંચાડવા અને અપહરણ કરવાને કોઈ પણ યોગ્ય ઠેરવી શકે નહીં.



આ પણ વાંચોઃ Announced/ ધરપકડ બાદ પણ કેજરીવાલ જ રહેશે દિલ્હીના સીએમ, જેલમાં જ થશે કેબિનેટની બેઠક, AAPએ કરી આ જાહેરાત

આ પણ વાંચોઃ Collegium/ SCને વધુ 3 નવા ન્યાયાધીશો મળશે,કોલેજિયમે હાઈકોર્ટના ત્રણ મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી

આ પણ વાંચોઃ Earthquake/ દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ચાર દિવસમાં બીજી વખત ધ્રૂજી ધરતી


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.