Not Set/ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવમાં બેંકની ચૂંટણી, જયેશભાઈ રાદડીયા પણ જોડાયા

શંકરભાઇ ચૌધરી ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાઈ હતી ચૂંટણી અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં અજય પટેલ પ્રમુખ પદે અને શંકરભાઇ ચૌધરી ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા હતા. આ ચૂંટણી પ્રક્રિયામાં જયેશભાઈ રાદડીયા પણ જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, જિલ્લા સહકારી બેંકોની GSC મુખ્ય બેંક […]

Gujarat Others
lrd 6 ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવમાં બેંકની ચૂંટણી, જયેશભાઈ રાદડીયા પણ જોડાયા

શંકરભાઇ ચૌધરી ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાઈ હતી ચૂંટણી

અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં અજય પટેલ પ્રમુખ પદે અને શંકરભાઇ ચૌધરી ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા હતા. આ ચૂંટણી પ્રક્રિયામાં જયેશભાઈ રાદડીયા પણ જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, જિલ્લા સહકારી બેંકોની GSC મુખ્ય બેંક ગણાય છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.