Jamanagar News/ જામનગર : 150 કરોડની છેતરપિંડી આચરનાર 3 ઝડપાયા

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની સૌથી મોટી કાર્યવાહી

Gujarat

Jamanagar News : જામનગરમાં 150 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી છે. જેમાં ઝડપાયેલ આરોપીઓ પાસેથી રૂ. 15.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં આરોપી વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા પોલીસને હાથે ઝડપાઈ ગયો હતો.

મયુરસિંહ ઉર્ફે લાલો ભરતસિંહ સોઢાની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત આરોપી સત્યજીતસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપીઓએ બોગસ પેઢીના નામે બિલિંગથી છેતરપિંડી આચરી હતી. જેમાં બોગસ સ્ટેમ્પ, નોટરી કરાર અને ડમી સિમ કાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હર્ષ સંઘવીએ પાકિસ્તાનીઓને ગુજરાત છોડવાની ડેડલાઇન આપી,જાણો ક્યારે છોડવું પડશે

આ પણ વાંચો:ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવું પડશે, સરકારે આપ્યા આદેશ

આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,