Not Set/ જામનગર : મોડી રાત્રે હવાઈ ચોક વિસ્તારમાં દુકાનમાં ચોરી

જામનગરમાં મોડી રાત્રે એક દુકાનમાં ચોરી થઇ હતી. જામનગરના હવાઇ ચોક વિસ્તારમાં આવેલ કરિયાણાની દુકાનમાં ચોરી થઇ  હતી.  આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. બે વર્ષમાં આ એક જ દુકાનમાં ત્રીજી વાર ચોરી થઇ હતી. જેથી આ ચોરી જાણભેદુઓ દ્વારા થઈ હોવાની શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે. હાલ તો આ ઘટનાને લઇને […]

Top Stories Gujarat

જામનગરમાં મોડી રાત્રે એક દુકાનમાં ચોરી થઇ હતી. જામનગરના હવાઇ ચોક વિસ્તારમાં આવેલ કરિયાણાની દુકાનમાં ચોરી થઇ  હતી.  આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. બે વર્ષમાં આ એક જ દુકાનમાં ત્રીજી વાર ચોરી થઇ હતી. જેથી આ ચોરી જાણભેદુઓ દ્વારા થઈ હોવાની શંકા લોકો વ્યક્ત કરી રહ્યા છે.

હાલ તો આ ઘટનાને લઇને પોલીસ સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.