Not Set/ જામનગર:ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

જામનગર, જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા. મનસુખ માંડવિયા, રમણ વોરા અને બીનાબેન જામનગરના નિરીક્ષકો છે. લોકસભાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. મહત્વના મુદ્દાઓને ધ્યાને રાખી અપેક્ષિતોની સેન્સ લેવાશે.

Top Stories Gujarat Others Videos

જામનગર,

જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા. મનસુખ માંડવિયા, રમણ વોરા અને બીનાબેન જામનગરના નિરીક્ષકો છે. લોકસભાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. મહત્વના મુદ્દાઓને ધ્યાને રાખી અપેક્ષિતોની સેન્સ લેવાશે.