Not Set/ જામનગર/ શહેરમાં ડેન્ગ્યુ આઉટ ઓફ કંટ્રોલ, વધુ એક બાળકીનું મોત

કાળું વર્ષે અનરાધાર વરસાદ પોતાની પાછળ રોગચાળો મુક્તો ગયો છે. ગુજરાતનાં દરેક જિલ્લામાં રોગચાળો ફેલાઈ ગયો છે. જેમાં પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર જીલ્લામાં ડેન્ગ્યુ એ માઝા મૂકી છે. અત્યાર સુધી ડેંગ્યુને કારણે 14 લોકોના મોત નિપજ્યાં છે. અને હવે વધુ એક 6 વર્ષીય બાળકીનું  મોત થયાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ […]

Gujarat Others

કાળું વર્ષે અનરાધાર વરસાદ પોતાની પાછળ રોગચાળો મુક્તો ગયો છે. ગુજરાતનાં દરેક જિલ્લામાં રોગચાળો ફેલાઈ ગયો છે. જેમાં પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર જીલ્લામાં ડેન્ગ્યુ એ માઝા મૂકી છે.

અત્યાર સુધી ડેંગ્યુને કારણે 14 લોકોના મોત નિપજ્યાં છે. અને હવે વધુ એક 6 વર્ષીય બાળકીનું  મોત થયાનું સામે આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા પણ જામનગરમાં ડેંગ્યુને નાથવા માટે આરોગી અધિકારીનેજૃરી સૂચના આપવામાં આવી છે. આ અંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ પણ જામનગર જિલ્લાની મુલાકાત લીધી છે. તો આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ પણ રહ્યા હાજર રહ્યા હતા. આરોગ્ય અધિકારીઓને રોગ ને સત્વરે કાબુમાં આવે તેવા પગલાં ભરવા માટે સૂચનાઓ કરવા માં આવી છે. તો મેડિકલ કોલેજ હોલમાં અધિકરીઓ સાથે કરી બેઠક હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.