Not Set/ જામનગર / જિલ્લા પંચાયતની સામાન્ય સભા, ડેન્ગ્યુના મુદ્દે તંત્રને તાકીદ

જામનગરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મહત્વના 12 એજન્ડા ને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. જામનગર જિલ્લા પંચાયત માં છે કોંગ્રેસ નું શાસન છે. પ્રમુખ નયનાબેન માધાણીના અધ્યક્ષતમાં સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં સૌથી મહત્વ નૂ મુદ્દો જીલ્લામાં વકરેલો  ડેન્ગ્યુ નો હતો. જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. ત્યારે ડેન્ગ્યુના મુદ્દે ધારાસભ્યએ તંત્ર […]

Gujarat Others

જામનગરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મહત્વના 12 એજન્ડા ને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી. જામનગર જિલ્લા પંચાયત માં છે કોંગ્રેસ નું શાસન છે. પ્રમુખ નયનાબેન માધાણીના અધ્યક્ષતમાં સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં સૌથી મહત્વ નૂ મુદ્દો જીલ્લામાં વકરેલો  ડેન્ગ્યુ નો હતો.

જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત છે. ત્યારે ડેન્ગ્યુના મુદ્દે ધારાસભ્યએ તંત્ર ને જરૂરી સૂચનાઓ આપી હતી. આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતીના મુદ્દાને લઈને સામન્ય સભામાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલ સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.