Hot Photoshoot/ જ્હાનવી કપૂરનો હોટ લુક જોઇને ચાહકોના ઉડ્યા હોશ, જુઓ અભિનેત્રીના બોલ્ડ ફોટોઝ

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ ‘રૂહી’ ને કારણે ચર્ચામાં છવાયેલી છે. તાજેતરમાં જ આ ફિલ્મને લગતું એક નવું ગીત ‘પનઘટ’ રિલીઝ કરવામાં આવ્યું છે,

Photo Gallery
a 330 જ્હાનવી કપૂરનો હોટ લુક જોઇને ચાહકોના ઉડ્યા હોશ, જુઓ અભિનેત્રીના બોલ્ડ ફોટોઝ

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર આજકાલ તેની આગામી ફિલ્મ ‘રૂહી’ ને કારણે ચર્ચામાં છવાયેલી છે. તાજેતરમાં જ આ ફિલ્મને લગતું એક નવું ગીત ‘પનઘટ’ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં લોકો તેના ડાન્સ મૂવ્સ અને એક્સપ્રેશનની પ્રશંસા કરી રહ્યા છે. દરમિયાન જ્હાનવી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે અને તેણે નિયોન ગ્રીન કલરમાં પોતાના સ્ટનિંગ ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

नियोन कलर की इस खूबसूरत ड्रेस में जाह्नवी बेहद स्टनिंग लग रही हैं। फैंस को उनका ये लुक काफी पसंद आ रहा है।

નિયોન કલરના આ સુંદર ડ્રેસમાં જ્હાનવી અદભૂત દેખાઈ રહી છે. ચાહકો આ લુકને ખૂબ જ લાઈક કરી રહ્યા છે.

अपनी इन फोटोज को शेयर करते हुए जाह्नवी कपूर ने कैप्शन में लिखा है- रूही प्रमोशन, पहला दिन। 

જ્હાનવી કપૂરે તેના ફોટા શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે – ડે 1 , રૂહી પ્રમોશન.

आपको बता दें कि जाह्नवी जल्द ही 'रूही' मूवी में नज़र आने वाली हैं, जिसमें राजकुमार राव और वरुण शर्मा भी मुख्य भूमिका निभा रहे हैं। ये एक हॉरर कॉमेडी मूवी है, जिसका ट्रेलर हाल ही में रिलीज हुआ है। 

આપને જણાવી દઈએ કે જ્હાનવી ટૂંક સમયમાં ફિલ્મ ‘રૂહી’ માં જોવા મળશે, જેમાં રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. આ એક હોરર કોમેડી મૂવી છે, તેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું.

'रूही' का नया गाना 'पनघट' भी हाल ही में सामने आया है, जिसमें जाह्नवी का अंदाज सभी को खूब भा रहा है। 

‘રૂહી’નું નવું ગીત ‘પનઘટ’ પણ તાજેતરમાં જ સામે આવ્યું છે, જેમાં જ્હાનવીનો અંદાજ દરેકને ખૂબ જ પસંદ અવી રહ્યો છે.

a 331 જ્હાનવી કપૂરનો હોટ લુક જોઇને ચાહકોના ઉડ્યા હોશ, જુઓ અભિનેત્રીના બોલ્ડ ફોટોઝ

આપને જણાવી દઈએ કે જ્હાનવીની ફિલ્મ રૂહીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ 11 માર્ચે સ્ક્રીન પર રિલીઝ થવા જઇ રહી છે. આવી સ્થિતિમાં અભિનેત્રીએ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે.

Janhvi Kapoor Kickstarts Roohi Promotions By Picking A Little Neon Dress With An Elaborate Train (View Pics) | 👗 LatestLY

વળી, અભિનેત્રીની આગામી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તે કરણ જોહરની પિરિયડ ડ્રામા તખ્ત, હોરર કોમેડી રૂહી અફઝા અને દોસ્તાના 2 માં કાર્તિક આર્યન સાથે જોવા મળશે. હવે એ જોવાનું રહ્યું કે અભિનેત્રી તેની નવી ફિલ્મો સાથે શું ધમાલ કરે છે.