Not Set/ જાપાનની સોફ્ટ બેંક Ola માં કરી શકે છે 1 બિલીયન ડોલરનું રોકાણ

ઓલા કંપનીના નવાં ફંડીંગ રાઉન્ડમાં જાપાનની સોફ્ટ બેંક 1 બિલીયન ડોલરનું રોકાણ કરી શકે છે. કેબ સર્વિસ આપતી ઓલા કંપની આ ફંડનો ઉપયોગ પોતાનાં ફૂડ ડીલીવરી બીઝનેસને વધારવા માટે કરી શકે છે. ઈ-ફાર્મસી બીઝનેસમાં પણ કંપની ઝંપલાવી શકે છે. ઓલા કંપની ફાર્મસી સેક્ટરમાં એન્ટ્રી લઇ શકે છે. અત્યારસુધી ઓલા, ફ્લીપકાર્ટનાં કો – ફાઉન્ડર સચિન બંસલ […]

Top Stories Business
ola જાપાનની સોફ્ટ બેંક Ola માં કરી શકે છે 1 બિલીયન ડોલરનું રોકાણ

ઓલા કંપનીના નવાં ફંડીંગ રાઉન્ડમાં જાપાનની સોફ્ટ બેંક 1 બિલીયન ડોલરનું રોકાણ કરી શકે છે. કેબ સર્વિસ આપતી ઓલા કંપની આ ફંડનો ઉપયોગ પોતાનાં ફૂડ ડીલીવરી બીઝનેસને વધારવા માટે કરી શકે છે. ઈ-ફાર્મસી બીઝનેસમાં પણ કંપની ઝંપલાવી શકે છે.

ઓલા કંપની ફાર્મસી સેક્ટરમાં એન્ટ્રી લઇ શકે છે. અત્યારસુધી ઓલા, ફ્લીપકાર્ટનાં કો – ફાઉન્ડર સચિન બંસલ અને હાલનાં સ્પોન્સર સ્ટીડવ્યુ કેપિટલ તરફથી 200 – 250 મીલીયન ડોલરનાં ફંડને લઈને નિશ્ચિત છે.

જો કે આ વાત સ્પષ્ટ નથી કે ઓલાનાં કો – ફાઉન્ડર ભાવીશ અગ્રવાલ સોફ્ટ બેંકની આ કેપીટલ ઓફરને સ્વીકારશે કે કેમ. આ પહેલાં વર્ષ 2016 માં અગ્રવાલે સોફ્ટ બેંકની 1 બિલીયન ડોલરની ઓફરને નકારી દીધી હતી કારણકે તેઓ જાપાનીઝ ગ્રુપનો કન્ટ્રોલ ઇચ્છતા ન હતા.