Junagadh News: નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવાયેલા હાઇવે હોય કે સ્ટેટ હાઇવે હોય, આ તમામ પ્રકારના હાઇવે પર લોકો પાસેથી સરકાર દ્વારા ટોલ ટેકસ વસૂલવામાં આવતો હોય છે, પરંતુ રાજ્યના પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ટોલ ટેકસ બાબતે લોકો સાથે અન્યાય થતો જોવા મળ્યો છે, ત્યારે હવે આ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને એક પત્ર લખ્યો છે.
જવાહર ચાવડાએ આ પત્રમાં મનસુખ માંડવીયાને કેન્દ્ર સરકાર દ્વારા ટોલ ટેકસ મામલે થતા અન્યાય બાબતે ધ્યાન દોર્યું છે અને જણાવ્યું છે કે, જૂનાગઢ અને પોરબંદરના લોકો પોતાની રજૂઆતો કરવા પાટનગર ગાંધીનગર જાય છે ત્યારે તેઓને ટોલ ટેકસ ચૂકવવો પડે છે, જ્યારે બીજી બાજુ અન્ય જિલ્લાઓને ટોલ ટેકસ માંથી રાહત મળે છે.
જવાહર ચાવડાએ આ પત્રમાં જણાવ્યું કે, તમે જ્યારે કેન્દ્રીય મંત્રી તરીકે જ્યારે તમે સરકારમાં હોદ્દા પર છો ત્યારે આવા સંજોગોમાં હલ કરવા માટે તમે સમર્થ છો,

આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે
આ પણ વાંચો:વાપીમાં 7 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન ઠપ્પ!
આ પણ વાંચો:સુરતમાં ‘ભુવા’ઓનું રાજ! રસ્તાઓ બિસ્માર હાલતમાં, સુરતીઓ પરેશાન
