આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકને સમસ્યાઓથી ઘેરાયેલા રહેવું પડે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 06 જાન્યુઆરી પોષ સુદ સાતમ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.08 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 06 જાન્યુઆરી પોષ સુદ સાતમ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.08 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        શિવલિંગ પર ધતુરાનું ફૂલ અર્પિત કરવું.                        સાતમ ની સમાપ્તિ         :   સાંજે ૦૬:૨૫ સુધી.

  • તારીખ :-        ૦૬-૦૧-૨૦૨૫, સોમવાર / પોષ સુદ સાતમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૨૧ થી ૦૮:૪૨
શુભ ૧૦:૦૩ થી ૧૧:૨૪
લાભ ૦૩:૨૭ થી ૦૪.૪૭
અમૃત ૦૪:૪૭ થી  ૦૬:૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૬ થી ૧૨:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • દોડ ધામમાં દિવસ જાય.
  • નાની – મોટી મુઝવણ રહે.
  • કામના સ્થળે ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
  • પ્રેમમાં વધારો જોવા મળે.
  • કોઈ ચોક્કસ નિર્ણય લેવાય.
  • લોખંડની વસ્તુ જોડે રાખવી.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૩

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • તબિયતમાં સાચવવું.
  • કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
  • કોઈ નવા સમાચાર મળે.
  • ખભામાં દુખાવો રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • વધારે હવામાં ઉડવું નહિ.
  • ઓચિંતો ધન ખર્ચ થાય.
  • અંગત લોકો સમસ્યા ઉભી કરે.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • બહાર જતા પહેલા ચાંદલો કરવો.
  • ધનની ઉણપ સર્જાય.
  • માથામાં દુખાવો રહે.
  • બાળપણની યાદો તાજી થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ગહ્રેથી લીંબુ પાણી પી ને નીકળવું.
  • વિચારોમાં જાગૃતતા આવે.
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • કોઈ અતિથી ઘરે આવે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૧
  • તુલા (ર , ત) :-
  • નવી જગ્યાએ જવાનું મન થાય.
  • નવા સબંધ બંધાય.
  • કોઈ ચર્ચામાં ન ઉતરવું.
  • કોઈ સાથે મતભેદ ન કરવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મોજ –મજામાં દિવસ જાય.
  • જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
  • મનને શાંતિ જણાય.
  • ધન લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ પ્રવાસના યોગ બને.
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • નોકરીમાં પ્રમોશન મળી શકે.
  • ત્વચાનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
  • મિત્રો સાથે આનંદ થાય.
  • પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
  • ઓચિંતી નવી ખરીદી થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ના ગમતા કાર્ય કરવા પડે.
  • શરીર સાથ ન આપે.
  • આળસમાં દિવસ જાય.
  • સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લાંબા ગળાના ફાયદાની વાતો થાય.
  • ભવિષ્યની મોટી યોજના બને.
  • મિત્ર તથા પરિવારની મદદ જણાય.
  • કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુધ ગ્રહ કરશે ધન રાશિમાં ગોચર, જાણો તમને કયા કયા લાભો થશે

આ પણ વાંચો:મકરસંક્રાતિએ કયા દેવતાઓને પીળી દાળ ચઢાવવી શુભ માનવામાં આવે છે

આ પણ વાંચો:ઘરમાં આ માછલી રાખવાથી ખુલી જશે તમારૂ ભાગ્ય!