Accident/ જેતપુર બે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

જેતપુર બે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત રબારીકા ચોકડી નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત ટ્રક ચાલક વળાંક મારતા બે ટ્રકોનો અકસ્માત ટ્રકે બાઇક સવારને લીધો અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત  પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને 108 મારફત હોસ્પિટલ ખસેડ્યો રાજયમાં દિનપ્રતિદિન અકસ્માતના કેસ વધતા જોવા મળે છે ત્યારે વધુ એક અકસ્માતનો કેસ જેતપુરની રબારિકા ચોકડી […]

Gujarat
Road accident site 176c6bba10d large જેતપુર બે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત
જેતપુર બે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત
રબારીકા ચોકડી નજીક સર્જાયો ટ્રીપલ અકસ્માત
ટ્રક ચાલક વળાંક મારતા બે ટ્રકોનો અકસ્માત
ટ્રકે બાઇક સવારને લીધો અડફેટે
બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત 
પોલીસ ઘટના સ્થળે પહોંચી
મૃતદેહને 108 મારફત હોસ્પિટલ ખસેડ્યો
રાજયમાં દિનપ્રતિદિન અકસ્માતના કેસ વધતા જોવા મળે છે ત્યારે વધુ એક અકસ્માતનો કેસ જેતપુરની રબારિકા ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે.મળતી માહિતી મુજબ જેતપુર ના રબારીકા ચોકડી  નજીક  ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો .જેમાં ટ્રક ચાલકે ટ્રકનો વળાંક  મારતા  બે ટ્રકોનો અકસ્માત થયો હતો. આ ઉપરાંત ટ્રકે બાઈક સવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતના લીધે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું .સ્થ્નીકોએ ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી .આગળ ની તપાસ હાથ ધરી છે .તેમજ  મૃતદેહને 108 મારફતે હોસ્પીટલમાં ખસેડાયો છે