Not Set/ ભારતીય ટ્રાઈબલ પાર્ટી સ્વતંત્ર ચૂંટણી લડશે, ધારાસભ્ય છોટુ વસાવાએ કરી જાહેરાત

  ભારતીય ટ્રાયબલ પાર્ટીએ લોકસભાની ચૂંટણી લડવા માટે મન મનાવ્યું છે.  લોકસભાની છ બેઠકો પરથી ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડવાના છે. ચૂંટણી લડવા અંગેની જાહેરાત છોટુ વસાવા દ્વારા કરવામાં આવી છે. ભરૂચ, વલસાડ, બારડોલી, છોટાઉદેપુર, દાહોદ અને સાબરકાંઠાથી ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે.

Top Stories Gujarat Others Videos
mantavya 291 ભારતીય ટ્રાઈબલ પાર્ટી સ્વતંત્ર ચૂંટણી લડશે, ધારાસભ્ય છોટુ વસાવાએ કરી જાહેરાત