Not Set/ જ્હાનવી કપૂરના ટોપલેસ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

જ્હાનવી કપૂર ફિલ્મની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટીવ રહે અને ફોટો પોસ્ટ કરીને ચાહકોનાં દિલ જીતી લે છે…

Photo Gallery
a 225 જ્હાનવી કપૂરના ટોપલેસ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

બોલિવૂડ એક્ટ્રેસ જ્હાનવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરીને પોતાની હોટ અદાઓથી ચાહકોનું દિલ જીતવામાં સફળ રહી છે. બોલિવૂડમાં પગ મૂકતાંની સાથે જ તેણે અભિનેત્રી સાથે એક અલગ છાપ છોડી દીધી છે. તેની દરેક ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે.

a 231 જ્હાનવી કપૂરના ટોપલેસ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત જ્હાનવી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોના દિલ જીતી લે છે. તાજેતરમાં જ શેર કરેલી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

a 226 જ્હાનવી કપૂરના ટોપલેસ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

જ્હાનવી કપૂરે તેના ઇન્સ્ટા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ટોપલેસ જોવા મળી રહી છે. આ ફોટોમાં તેની બોલ્ડ સ્ટાઇલ જોઈને ચાહકો પણ ઘણાં આશ્ચર્યચકિત છે.

a 224 જ્હાનવી કપૂરના ટોપલેસ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

આ મોનોક્રોમ ફોટામાં જ્હાનવી ટોપલેસ છે અને તે કેમેરા તરફ જોઈ રહી છે. તેનો અડધો ચહેરો વાળથી ઢંકાયેલો છે, જે જ્હાનવીની સુંદરતામાં વધારો કરે છે.

a 227 જ્હાનવી કપૂરના ટોપલેસ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

જ્હાનવી સોશિયલ મીડિયા પર આ સ્ટાઇલમાં ભાગ્યે જ જોવા મળે છે, એટલે જ ચાહકો આ ફોટાને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

a 228 જ્હાનવી કપૂરના ટોપલેસ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

આપને જણાવી દઈએ કે, એપ્રિલમાં પેનડેમિક દરમિયાન ઘણા સેલેબ્સ માલદીવ વેકેશનના ફોટા અપલોડ કરવા બદલ ટીકાનો શિકાર બન્યા હતા. જ્હાનવી તે દિવસોમાં માલદીવની સફર પર હતી અને ત્યાંથી બીચનાં ફોટા પોસ્ટ કરતી હતી.

a 229 જ્હાનવી કપૂરના ટોપલેસ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

જો કે, સોશિયલ મીડિયાની ટીકા વધતી વખતે સેલેબ્સે ફોટા પોસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું. જ્હાનવીએ અગાઉ પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે ફાધર્સ ડે પર એક ફોટો શેર કર્યો હતો.

a 230 જ્હાનવી કપૂરના ટોપલેસ ફોટાએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો જ્હાનવીની ફિલ્મ રૂહી 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જ્હાનવીની ફિલ્મી કરિયરની આ બીજી ફિલ્મ હતી, જે મોટા પડદે આવી હતી. આ હોરર-કોમેડી છે. આ ફિલ્મમાં જ્હાનવીની અપોજિટ રાજકુમાર રાવ અને વરૂણ શર્મા હતા.