Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

indonesia/ જોકો વિડોડોએ પીએમ મોદીના હાથમાં સોંપી કમાન, જાણો વડાપ્રધાને શું કહ્યું…

G-20 જૂથનું અધ્યક્ષપદ સંભાળતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જૂથની અધ્યક્ષતા કરવી દરેક ભારતીય નાગરિક માટે ગર્વની વાત છે. તમામ દેશોના પ્રયાસોથી…

November 16, 2022Rahul Rathod
Top Stories World
command to PM Modi

command to PM Modi: વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના નામે વધુ એક મોટી ઉપલબ્ધિ નોંધાઈ છે. આગામી એક વર્ષ માટે બારાતને G-20 જૂથના અધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ભારત પહેલા જ G-20 જૂથના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યું હતું. ઇન્ડોનેશિયાએ બુધવારે બાલી સમિટના સમાપન સાથે આગામી એક વર્ષ માટે G20 નું પ્રમુખપદ ભારતને સોંપ્યું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G20 અધ્યક્ષપદ સોંપ્યું. ભારત 1 ડિસેમ્બરથી ઔપચારિક રીતે G-20નું પ્રમુખપદ સંભાળશે.

G-20 જૂથનું અધ્યક્ષપદ સંભાળતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે જૂથની અધ્યક્ષતા કરવી દરેક ભારતીય નાગરિક માટે ગર્વની વાત છે. તમામ દેશોના પ્રયાસોથી અમે G20 સમિટને વૈશ્વિક કલ્યાણનો મુખ્ય સ્ત્રોત બનાવી શકીએ છીએ. બાલીમાં બે દિવસીય શિખર સંમેલન અધ્યક્ષપદના સ્થાનાંતરણ સાથે સમાપ્ત થયું. સભ્ય દેશોના નેતાઓ સંયુક્ત ઘોષણાને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે.

વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ આ પ્રસંગે જણાવ્યું કે કે G20 પરિણામ દસ્તાવેજ તૈયાર કરવામાં ભારતે રચનાત્મક ભૂમિકા ભજવી હતી. G-20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા, અને યુરોપિયન યુનિયન (EU) નો સમાવેશ થાય છે. G20 વૈશ્વિક આર્થિક સહયોગનું એક પ્રભાવશાળી સંગઠન છે. તે વૈશ્વિક જીડીપીના લગભગ 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો: World/ ઋષિ સુનકના સસરા નારાયણ મૂર્તિએ કઈ વાત પર કહ્યું – ભારત માટે ખૂબ જ શરમજનક

 

Post navigation

ઋષિ સુનકના સસરા નારાયણ મૂર્તિએ કઈ વાત પર કહ્યું – ભારત માટે ખૂબ જ શરમજનક
હાઈકોર્ટે જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડરના વેચાણ પર કેમ પ્રતિબંધ મૂક્યો?

More Posts

વિવાદ/ માલદીવ કેવી રીતે બન્યું હિન્દુમાંથી મુસ્લિમ રાષ્ટ્ર? જાણો શું છે ગુજરાત કનેક્શન

January 9, 2024Maya Sindhav
Encounter

Jammu Kashmir/ શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર

August 30, 2022August 30, 2022Nita vagh
Russian Recaptured Kharkiv

Ukraine Russia War/ રશિયન સેનાએ ફરીથી ખાર્કીવ પર કર્યો કબજો, યુક્રેનના 30 ટકા પાવર સ્ટેશનો નાશ પામ્યા

October 18, 2022Rahul Rathod
આંતરિક સુરક્ષા કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વચ્ચે અમિત શાહ એક્શનમાં, સુરક્ષા

National/ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વચ્ચે અમિત શાહ એક્શનમાં, સુરક્ષા એજન્સીઓ સાથે મોટી બેઠક યોજી

October 18, 2021October 18, 2021padma prajay

aahmedabad/ અમદાવાદ : કોરોના બાદ સંબંધોના સમીકરણો બદલાયા, છૂટાછેડાના કેસમાં જોવા મળ્યો 50 ટકાનો વધારો

February 12, 2024Heena Dave

Mehsana/ ઉમિયાધામ ઊંઝા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધજા મહોત્સવનો કરાવ્યો શુભારંભ

September 11, 2024September 11, 2024Heena Dave

Ahmedabad News/ બાપુનગરમાં ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના ધાબા પરથી પાંચ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

January 5, 2025Nikunj Patel
bulldozer

Election 2022/ યોગીની જીતના જશ્નમાં ડૂબેલા ભાજપના કાર્યકરો, બુલડોઝર દ્વારા વિધાનસભા પહોંચ્યા

March 10, 2022March 10, 2022Nita vagh
Aditya Poddar

Business News/ દિલ્હીના આદિત્ય પોદ્દારની પ્રેરણાદાયી સફર; પ્રોટીન બ્રાન્ડ ફિટફીસ્ટ બની કરોડોની કંપની

August 30, 2026August 30, 2026Kavita Solanki
Bhavesh Katara BJP

Assembly elections/ આદિવાસી સમાજનો વધુ વિકાસ થાય તે માટે આજે ફરી ભાજપમાં જોડાયો: ભાવેશ કટારા

November 10, 2022Rahul Rathod
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy