Not Set/ ‘રામ રાખે તેને કોણ ચાખે’ એક સાથે બે લોકોનો આબાદ બચાવ

જૂનાગઢ, રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત અહીંયા સાર્થક થાય છે. એક સાથે બે લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટના છે મેંદરડા રોડ પરની કે જ્યાંથી એક વાછરડું રસ્તો ક્રોસ કરી રહ્યું હતું. આ દરમિયાન રસ્તા પરથી એક દૂધનું ટેન્કર પસાર થઇ રહ્યું હતું. પૂરઝડપે આવતાં ટેન્કરને જોઇને એક સમયે તો એવું લાગ્યું કે […]

Top Stories Gujarat Others Videos
mantavya 381 'રામ રાખે તેને કોણ ચાખે’ એક સાથે બે લોકોનો આબાદ બચાવ

જૂનાગઢ,

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત અહીંયા સાર્થક થાય છે. એક સાથે બે લોકોનો આબાદ બચાવ થયો છે. ઘટના છે મેંદરડા રોડ પરની કે જ્યાંથી એક વાછરડું રસ્તો ક્રોસ કરી રહ્યું હતું. આ દરમિયાન રસ્તા પરથી એક દૂધનું ટેન્કર પસાર થઇ રહ્યું હતું.

પૂરઝડપે આવતાં ટેન્કરને જોઇને એક સમયે તો એવું લાગ્યું કે બે ના મોત થઇ જશે. પરંતુ ચમત્કાર એવો જોવા મળ્યો કે તમે પણ ચોંકી ઉઠશો. ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બ્રેક મારતાં આખું ટેન્કર યુ ટર્ન વાગી ગયું. જો કે આ ઘટનામાં ડ્રાઇવર સાઇડના ભાગનું વ્હીલ તો ફાટી ગયું. પરંતુ કોઇ પણ પ્રકારની જાનહાનિ સર્જાઇ ન હતી.