નિમણૂક/ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ તાશી રાબસ્તાની નિમણૂક

જસ્ટિસ તાશી રાબસ્તાનને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Top Stories India

જસ્ટિસ તાશી રાબસ્તાન જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, 8 ડિસેમ્બરે ચાર્જ સંભાળશે. જસ્ટિસ તાશી રાબસ્તાનને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ તાશી રબસ્તાન 8 ડિસેમ્બરથી બંને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટિસ તાશી હાલમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર, ભારતના રાષ્ટ્રપતિએ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયની ફરજો નિભાવવા માટે જસ્ટિસ તાશી રાબસ્તાનની નિમણૂક કરી છે.

EXIT POLL/ગુજરાતમાં આટલા ટકા મુસ્લિમ વોટ ભાજપને મળ્યા હોવાનો EXIT POLLમાં દાવો