Not Set/ કપિલ પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્રની શોધ, કૃષ્ણ અભિષેકે નકારી ઓફર

  ફિલ્મમેકર વિનોદ તિવારીએ તાજેતરમાં બનાવેલી ફિલ્મ ‘તેરી ભાભી હૈ પગલે’ નું દિગ્દર્શન કર્યું છે. સમાચારો મળી રાખ્યા છે કે હવે તે કપિલ શર્મા પર બાયોપિક બનાવશે. આ ફિલ્મ બનાવવા માટેની પ્રેરણા તેમને સંજુ ફિલ્મ જોયા પછી મળી હતી. શરૂઆતમાં, તે કપિલ શર્માને આ ફિલ્મમાં અગ્રણી ભૂમિકા ભજવવા માંગતા હતા. પરંતુ કપિલ શર્મા આ ફિલ્મના […]

Entertainment
krushna abhishek kapil sharma કપિલ પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્રની શોધ, કૃષ્ણ અભિષેકે નકારી ઓફર

 

ફિલ્મમેકર વિનોદ તિવારીએ તાજેતરમાં બનાવેલી ફિલ્મ ‘તેરી ભાભી હૈ પગલે’ નું દિગ્દર્શન કર્યું છે.

krushna કપિલ પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્રની શોધ, કૃષ્ણ અભિષેકે નકારી ઓફર

સમાચારો મળી રાખ્યા છે કે હવે તે કપિલ શર્મા પર બાયોપિક બનાવશે.

krushnaabhishek759 કપિલ પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્રની શોધ, કૃષ્ણ અભિષેકે નકારી ઓફર

આ ફિલ્મ બનાવવા માટેની પ્રેરણા તેમને સંજુ ફિલ્મ જોયા પછી મળી હતી. શરૂઆતમાં, તે કપિલ શર્માને આ ફિલ્મમાં અગ્રણી ભૂમિકા ભજવવા માંગતા હતા.

59634578 કપિલ પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્રની શોધ, કૃષ્ણ અભિષેકે નકારી ઓફર

પરંતુ કપિલ શર્મા આ ફિલ્મના મુખ્ય પાત્ર માટે તૈયાર ન હોવાથી.

0aab29a2 7836 11e7 83e1 68866f5cbeee કપિલ પર બની રહેલી ફિલ્મમાં મુખ્ય પાત્રની શોધ, કૃષ્ણ અભિષેકે નકારી ઓફર

તેમણે બીજા કોમેડિયન કૃષ્ણ અભિષેકની પસંદગી કરી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે કૃષ્ણાએ પણ આ બાયોપિકનાં મુખ્ય પાત્ર ભજવવાનો ઇનકાર કર્યો હતો.