Photos/ કેરળમાં એક નવયુગલે એવું કરાવ્યું ફોટોશૂટ કે બની ગયા ચર્ચાનો વિષય

આજનો જમાનો હવે ટેકનોલોજીનો જમાનો બન્યો છે અને આ સમયમાં હવે સ્માર્ટ ડિવાઈસના ઉપયોગની ફેશન અને ફોટોશૂટનો ક્રેઝ વધવા પામ્યો છે, ત્યારે લોકો ક્યાંક ફરવાની જગ્યાએ ગયા હોય

India Trending
a 51 કેરળમાં એક નવયુગલે એવું કરાવ્યું ફોટોશૂટ કે બની ગયા ચર્ચાનો વિષય

આજનો જમાનો હવે ટેકનોલોજીનો જમાનો બન્યો છે અને આ સમયમાં હવે સ્માર્ટ ડિવાઈસના ઉપયોગની ફેશન અને ફોટોશૂટનો ક્રેઝ વધવા પામ્યો છે, ત્યારે લોકો ક્યાંક ફરવાની જગ્યાએ ગયા હોય ત્યારે ફોટોશૂટ તો કરાવે જ છે, પરંતુ હવે લગ્ન પહેલા અને લગ્ન પછી કરાવતા ફોટોશૂટનો ટ્રેન્ડ ખુબ જ જામ્યો છે.

a 47 કેરળમાં એક નવયુગલે એવું કરાવ્યું ફોટોશૂટ કે બની ગયા ચર્ચાનો વિષય

નવા દંપતીઓ પોતાના આ ફોટોશૂટ દરમિયાન જુદી જુદી થીમ પર જુદી જુદી સ્ટાઈલના પોષાક પહેરીને ફોટોશૂટ કરાવતા હોય છે. આ સમયે લોકો કંઈક હટકે કરવાનું પણ વિચારતા હોય છે, પરંતુ કયારેક ફોટોશૂટમાં પણ અભદ્રતા આવી જાય છે. ત્યારે કેરળમાંથી અ અજ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે.

a 48 કેરળમાં એક નવયુગલે એવું કરાવ્યું ફોટોશૂટ કે બની ગયા ચર્ચાનો વિષય

આ કિસ્સા પર નજર કરીએ તો, કેરળના રહેવાસી ઋષિ કાર્તિકેયન 16 સપ્ટેમ્બરે લક્ષ્મી સાથે લગ્ન કરી લીધા. તેમના પ્રેમના આ ઉત્સવને માણવા માટે તેમણે એક ફોટોશૂટ કરવાનો નિર્ણય લીધો અને પોતાના ફોટોગ્રાફર મિત્રને લઇને તે કેરળના ઇડ્ડક્કીના ચાના ખેતરોમાં પહોંચ્યા હતાં અને બંને કપલ ચાના બગીચામાં સફેદ રંગની ચાદર શરીર પર બાંધીને રોમાન્ટિક પોઝ આપતા નજરે પડી રહ્યા છે.

a 49 કેરળમાં એક નવયુગલે એવું કરાવ્યું ફોટોશૂટ કે બની ગયા ચર્ચાનો વિષય

આ હોટ ફોટોશૂટના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરસ થઇ રહી છે. જો કે સોશિયલ મીડિયામાં કપલનો આ ફોટોશૂટ કેટલાક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે ત્યાં જ કેટલાક લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા છે. આપને જણાવી દઈએ કે, વ્યક્તિગત સંબંધોને આ રીતે સામે લાવવું ખોટું છે અને આવા ફોટોશૂટ કરાવવા પણ અયોગ્ય છે. ત્યારે આ ફોટા ખુબ ચર્ચાનો ભાગ બન્યા છે.

Instagram will load in the frontend.

a 52 કેરળમાં એક નવયુગલે એવું કરાવ્યું ફોટોશૂટ કે બની ગયા ચર્ચાનો વિષય

a 53 કેરળમાં એક નવયુગલે એવું કરાવ્યું ફોટોશૂટ કે બની ગયા ચર્ચાનો વિષય

a 54 કેરળમાં એક નવયુગલે એવું કરાવ્યું ફોટોશૂટ કે બની ગયા ચર્ચાનો વિષય