@ચેતન પરમાર, જુનાગઢ
કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમને નવા વર્ષ દરમિયાન સંખ્યાબંધ લોકો ધારાસભ્ય ની શુભેચ્છા મૂલાકાતે આવ્યા હતા. તે બાદ તબિયત નાજુક થતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. દેવાભાઈ માલમ નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલ ડોક્ટરની સૂચના થી ધારાસભ્ય હોમ આઈસોલેટ થયા છે.
“હેટ ક્રાઇમ”માં વધારો, FBIએ આંકડા રજૂ કર્યા, આવો જાણીએ શું છે “હેટ ક્રાઈમ…?
દેવાભાઈ માલમ ની મુલાકાતે આવેલા મુલાકાતીઓને તેમના આરોગ્યની તકેદારી રાખવા તાલુકા પ્રમુખે સોશિયલ મીડિયા મા પણ મેસેજ વાયરલ કર્યા છે.
વિશ્વનો સૌથી મોંઘુ કબૂતર, જે વેચાયું આટલા કરોડ રૂપિયામાં, જાણો એવું તે શું ખાસ છે …?
ધારાસભ્યના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ સોશિયલ મીડિયાદ્વારા તેમના સંપર્કમાં આવેલ ને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. દિવાળીના તહેવાર બાદ ફરી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની ઝપેટમાં રાજકીય નેતાઓ પણ આવી રહ્યાં છે.ત્યારે વધુ એક કેશોદ ના ધારાસભ્ય દેવાભાઈ માલમ પણ કોરોના પોઝિટિવ આવ્યાં છે.
