Not Set/ કર્ણાટકની જૈન કોકોના સીંગદાણાની કંપનીએ કરી લાખોની છેતરપીંડી

કેશોદ, કેશોદના ત્રણ વેપારી સાથે છેતરપીંડી આચર્યાની ઘટના સામે આવી છે. કર્ણાટકની જૈન કોકોના સીંગદાણા કંપનીએ ૪૬,૯૦,૭૧૯ છેતરપીંડી કરી હોવાની આશંકા.આ અંગે પોલીસે તજવીજ હાથ ધરી હતી. કર્ણાટકની જૈન કોકોના સીંગદાણાના બે ટ્રક જપ્ત કર્યા હતા અને પોલીસે શંકાસ્પદ 5 કરતાં વધુ લોકોની પુછપરછ કરી અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની જૈન કોકોની સામે […]

Gujarat Others Videos

કેશોદ,

કેશોદના ત્રણ વેપારી સાથે છેતરપીંડી આચર્યાની ઘટના સામે આવી છે. કર્ણાટકની જૈન કોકોના સીંગદાણા કંપનીએ ૪૬,૯૦,૭૧૯ છેતરપીંડી કરી હોવાની આશંકા.આ અંગે પોલીસે તજવીજ હાથ ધરી હતી. કર્ણાટકની જૈન કોકોના સીંગદાણાના બે ટ્રક જપ્ત કર્યા હતા અને પોલીસે શંકાસ્પદ 5 કરતાં વધુ લોકોની પુછપરછ કરી અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની જૈન કોકોની સામે વધુ 15 વેપારીઓએ ફરીયાદ નોંધાવી હતી.