Astrology/ કેતુ અને ગુરૂએ 100 વર્ષ બાદ રચ્યો નવપંચમ યોગ, કઈ રાશિના લોકોને લાભ થશે

કેતુ અને ગુરૂનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે. તેમના ભ્રમણથી………………

Trending Rashifal Dharma & Bhakti

Dharma : કેતુ અને ગુરૂનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે. તેમના ભ્રમણથી નવપંચમ યોગનું નિર્માણ થાય છે. કેતુ અને ગુરૂ એકબીજાના નવમા અને પાંચમા ભાવમાં બેઠા છે. જેથી નવપંચમ યોગ બન્યો છે. જેથી આ રાશિના જાતકોને લાભ થવાની શક્યતા છે.

મિથુન

રાશિના જાતકોને કેતુ અને ગુરૂનું ભ્રમણ લાભ અપાવી શકે છે. નોકરી કરતાં લોકોના વખાણ થાય, નાની – મોટી મુશ્કેલીઓ આવે, પાર્ટનરને સપોર્ટ કરી શકો, જેટલા બહાદુ રહેશો તેટલી સફળતા મળશે.

વૃષભ

રાશિના જાતકોને કેતુ અને ગુરૂનું ભ્રમણ શુભ રહેશે. અટકેલા કાર્યો પૂરા થાય, નવા કામની શરૂઆત કરી શકો, સુખ-સંપત્તિ મળી શકે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર

રાશિના જાતકોને કેતુ અને ગુરૂનું ભ્રમણ શુભ રહેશે. મકર રાશિના લોકોને ફાયદો થાય, નોકરીમાં બોસનો સહયોગ મળે, આર્થિક કષ્ટોમાંથી મુક્થિ મળે. વિદેશ યાત્રા કરવાના સંજોગો ઊભા થાય.