Not Set/ નડિયાદ સેલટેક્સ વર્ગ 3ના અધિકારી 500ની લાંચ લેતા ઝડપાયા

ખેડા, ખેડાના નડિયાદ સેલટેક્સ વર્ગ 3ના અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. 500 ની લાંચ લેતો કર્મચારી એસીબીના હાથે ઝડપાયો હતો. સરદાર ભવનના સંકુલમાં સેલટેક્સ ઘટક 1ના વર્ગ 3ના કર્મચારી  દિલશાદ મીયા મલેકે રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી પાસે કામ કઢાવવા માટે અધિકારીએ લાંચ લીધી હતી..આ મામલે એસીબી પોલીસે તપાસ હાથ ધરી છે.

Gujarat Others Videos
mantavya 52 નડિયાદ સેલટેક્સ વર્ગ 3ના અધિકારી 500ની લાંચ લેતા ઝડપાયા

ખેડા,

ખેડાના નડિયાદ સેલટેક્સ વર્ગ 3ના અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા. 500 ની લાંચ લેતો કર્મચારી એસીબીના હાથે ઝડપાયો હતો. સરદાર ભવનના સંકુલમાં સેલટેક્સ ઘટક 1ના વર્ગ 3ના કર્મચારી  દિલશાદ મીયા મલેકે રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી પાસે કામ કઢાવવા માટે અધિકારીએ લાંચ લીધી હતી..આ મામલે એસીબી પોલીસે તપાસ હાથ ધરી છે.