Summer Vacation/ અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ 26 જુનથી શરૂ થશે

રાજ્યના શિક્ષણ વિભાગે કોલેજના વિદ્યાર્થીઓ માટે 2024-25નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મેડિકલ અને ફાર્મસીના વિદ્યાર્થીઓને લાગુ પડતું નથી.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 27T165856.333 અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ 26 જુનથી શરૂ થશે

અમદાવાદ: રાજ્યના શિક્ષણ વિભાગે કોલેજના વિદ્યાર્થીઓ માટે 2024-25નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મેડિકલ અને ફાર્મસીના વિદ્યાર્થીઓને લાગુ પડતું નથી. આમ અમદાવાદમાં કોલેજોનું વેકેશન 9 મેથી 23 જુન રહેશે.

ઉનાળુ વેકેશન 9 મે થી 23 જૂન સુધી રહેશે. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સેમેસ્ટર 26 જૂનથી શરૂ થશે. પ્રથમ ટર્મ 24 જૂનથી શરૂ થઈને 14 ડિસેમ્બરે સમાપ્ત થશે 124 દિવસની રહેશે. બીજી ટર્મ 106 દિવસની રહેશે. 16 ડિસેમ્બરથી શરૂ થશે અને 28 એપ્રિલે સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સ્કૂલોનું વેકેશન છ જૂનથી શરૂ થશે અને 9 જુન સુધી ચાલશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ તો આશ્રમશાળા છે કે અનાથાશ્રમઃ ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો: અમારો ઇતિહાસ શહીદોનો ઇતિહાસ છેઃ પ્રિયંકા ગાંધી

આ પણ વાંચો: બે ઓનલાઇન ગેમરોને આ વસ્તુ કરવી પડી ભારે, પછી થયું એવું કે….