Dharma & Bhakti/ જાણો નવા વર્ષમાં કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

દિવાળી એ હિન્દુ ધર્મના મુખ્ય અને સૌથી આનંદદાયક તહેવારોમાંનો એક છે. તે દર વર્ષે આસો અમાસના દિવસે ઉજવવામાં આવે છે. ઘરોને દીવા, મીણબત્તીઓ અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે.

Top Stories Dharma & Bhakti

Dharma & Bhakti: દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

તારીખ :- ૨૨-૧૦-૨૦૨૫, બુધવાર

તિથી :-     વિ. સં. ૨૦૮૨ / કારતક સુદ એકમ

રાશી :-  તુલા    (ર,ત)

નક્ષત્ર :-સ્વાતિ (સવારે૦૧:૫૨સુધી. ઓકટો-૨૩)

યોગ :- પ્રિતી       (સવારે૦૪:૦૪સુધી. ઓકટો-૨૩)

કરણ :- કીસ્તુઘ્ન   (સવારે ૦૭:૦૫સુધી.)

વિંછુડો કે પંચક :-

પંચક આજેનથી.

વિંછુડો આજેનથી.

સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી

તુલા                              üતુલા

સૂર્યોદય :- Øસૂર્યાસ્ત   :-

ü  ૦૬.૩૯એ.એમ                                   ü ૦૬.૦૮પી.એમ.

  • ચંદ્રોદય Øચંદ્રાસ્ત
  • ૦૭:૧૧એ.એમ.                     ü૦૬:૨૭પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ

üનથી.                                                   ü બપોરે ૧૨.૨૩ થી ૦૧:૫૦ સુધી

વ્રત અને તહેવાર / દિન વિશેષ

આજે બેસતું વર્ષ છે. આજે અન્નકૂટ છે.

·        એકમનીસમાપ્તિ: રાત્રે૦૮:૧૬સુધી.·         

તારીખ:- ૨૨-૧૦-૨૦૨૫, બુધવાર/કારતક સુદ એકમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૩૯ થી ૦૮:૦૫
અમૃત ૦૮:૦૫થી ૦૯:૩૦
શુભ ૧૦:૫૮ થી ૧૨.૨૩
લાભ ૦૪:૪૨ થી ૦૬:૦૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૨થી ૦૯:૧૬

 

મેષ (અ, લ , ઈ) :-

સમયસાથેવિચારબદલાય.

મગજશાંતરાખવું.

ગૂંચવણથાય.

બેદરકારી રાખવી નહિ.

શુભ કલર –વાયોલેટ

શુભ નંબર –૬

વૃષભ (બ, વ, ઉ) :-

ધંધામાંજાગૃતતાવધશે.

નવા વિચાર આવે.

વિચારશીલબનો.

ફોનનોઉપયોગવધારેરહે.

શુભ કલર –કેસરી

શુભ નંબર –૭

મિથુન (ક, છ, ઘ) :-

સત્યહકીકતસ્વીકારો.

સાસરાપક્ષથીધનલાભથાય.

લોકોની વાતમાં આવવું નહિ.

મૂળબદલાયાકરે.

શુભ કલર – ગ્રે

શુભ નંબર –૧

કર્ક (ડ, હ) :-

બહાર જવાનું થાય.

નવુંજ્ઞાનમળે.

સ્વપ્નસાકારથાય.

વસ્તુસારીકિંમતમાંવેચાય.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૪

સિંહ (મ, ટ) :-

ભાગ્ય સાથ આપે.

પૈસાનોવ્યવહારનકરવો.

ગુસ્સાપરકાબૂરાખો.

સફેદવસ્તુથીફાયદોથાય.

શુભ કલર –સિલ્વર

શુભ નંબર –૬

કન્યા (પ, ઠ, ણ) :-

નવીઆશાજાગે.

શરીર પ્રફુલ્લિત રહે.

મહત્વનાનિર્ણયલેવાય.

નવીખરીદીથાય.

શુભ કલર –વાદળી

શુભ નંબર – ૬

તુલા (ર, ત) :-

મહત્વના મુદ્દા પર વાત થાય.

કમાવેલુંધનકામમાંઆવે.

વડીલોનીસંભાળલેવીપડે.

નવીતકમળે.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર –૮

વૃશ્વિક (ન, ય) :-

બાકીરહેલાનાણાંપાછામળે.

તમારાપ્રિયપાત્રજોડેથીભેટમળે.

જીવનસાથીજોડેદિવસઆનંદમાંજાય.

અકસ્માત થઇ શકે ધ્યાન રાખવું.

શુભ કલર –કાળો

શુભ નંબર –૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ઓચિંતોધનલાભથાય.

જૂનામિત્રોમળે.

સખતમહેનતનીજરૂરછે.

સ્વાસ્થમાસુધારોથાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –૪

મકર (ખ, જ) :-

માનસિકશાંતિજણાય.

વાણીમાં પરિવર્તન આવે.

ઘરનાસભ્યોસાથેદિવસઆનંદમયજાય.

કોઈસમાચારમળે.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર –૭

કુંભ (ગ, શ, સ, ષ) :-

બહારજમવાનુંટાળજો.

ઉર્જાનુંસ્તરઊંચુંરહે.

ધાર્મિકકાર્યપૂર્ણથાય.

નફોમળીશકે.

શુભ કલર –રાતો

શુભ નંબર –૫

મીન (દ, ચ, ઝ, થ):-

લોકો તમારા તરફ આકર્ષાય.

નવારચનાત્મકકાર્યપૂર્ણથાય.

જેથશેતેભવિષ્યમાટેસારુથશે.

નવીવ્યક્તિનુંઆગમનથાય.

શુભ કલર –ભૂખરો

શુભ નંબર –૩


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…