Not Set/ જાણો આજનું ભવિષ્ય : 26/10/2018

મેષ ધંધો સારો ચાલે. વ્યવસાયિક યાત્રા સફળ રહે. લોટરીમાં ન લોભાવું. ઘર-પરિવારની ચિંતા રહે. વિવાદ થાય. રોજગાર પ્રાપ્તિના પ્રયત્નો સફળ રહે. કોઈ મોટું કામ થઇ શકે. પ્રસન્નતા રહે. વૃષભ કોઈ મોટો ખર્ચો થાય. ઉધાર લેવું પડે. વાણી પર નિયંત્રણ રાખવો. ઘર-પરિવારની ચિંતા રહે. ધંધો સારો ચાલે. આવક સારી રહે. બીજા પર ભરોશો ન રાખવો. કામમાં […]

Uncategorized
oroscopo aurora background જાણો આજનું ભવિષ્ય : 26/10/2018

મેષ

ધંધો સારો ચાલે. વ્યવસાયિક યાત્રા સફળ રહે. લોટરીમાં ન લોભાવું. ઘર-પરિવારની ચિંતા રહે. વિવાદ થાય. રોજગાર પ્રાપ્તિના પ્રયત્નો સફળ રહે. કોઈ મોટું કામ થઇ શકે. પ્રસન્નતા રહે.

વૃષભ

કોઈ મોટો ખર્ચો થાય. ઉધાર લેવું પડે. વાણી પર નિયંત્રણ રાખવો. ઘર-પરિવારની ચિંતા રહે. ધંધો સારો ચાલે. આવક સારી રહે. બીજા પર ભરોશો ન રાખવો. કામમાં અડચણ આવી શકે. ધીરજ રાખવી. વરિષ્ઠ લોકોની સલાહ માનવી.

મિથુન

વ્યવસાયિક યાત્રા સફળ રહે. ડૂબેલા પૈસા પાછા આવે. પરિવારના કોઈ સભ્યની સ્વાસ્થ્યની ચિંતા રહે. કુસંગતિથી નુકશાન થાય. પ્રતિષ્ઠિત લોકોનું માર્ગદર્શન મળે. આવકમાં વધારો થાય. નસીબનો સાથ મળે. લોભ ન કરવો.

કર્ક

કાર્યમાં સુધારો થાય. માન-સમ્માનમાં વધારો થાય. રોજગારમાં વધારો થાય. વિલંબમાં પડેલા કામનો નિકાલ આવે. રોજગારમાં વધારો થાય. ચિંતા રહે. ખરાબ લોકો હાનિ પહોચાડી શકે. ક્રોધ પર કાબુ રાખવો.

સિંહ

કોઈ વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન પ્રાપ્ત થાય. અપરિચિત વ્યક્તિની વાતોમાં ન આવવું. રાજકીય સહકાર મળે. ધંધો સારો ચાલે. સ્વાસ્થ્ય નબળું રહે. પરિવારમાં સારા કામની યોજના બને. પ્રસન્નતા રહે.

કન્યા

ઈજાથી સંભાળવું. ક્રોધ પર કાબુ રાખવો. જોખમ ન ઉઠાવવું. બેચેની રહે. ઘર-બહાર અશાંતિ રહે. આવકમાં ઘટાડો થાય. ધંધો સારો ચાલે. પ્રયત્નો કરતા રહો.

તુલા

વિવાહનો પ્રસ્તાવ મળી શકે. ભાગદોડના લીધે સ્વાસ્થ્ય ખરાબ થાય. ઘર-બહારના અત્કાયેલા કામનો નીવેડો આવે. પરિવારનો સાથ મળે. ધંધો સારો ચાલે. ઘર-બહાર પ્રસન્નતા રહે.

વૃશ્ચિક

લેણ-દેણમાં સાવચેતી રાખવી. જમીન સંબંધી કામમાં લાભ થાય. કષ્ટ, ભય અને ચિંતાનું વાતાવરણ રહે. બરોજગારી દૂર કરવાના પ્રયત્નો સફળ રહે. કોઈ મોટા કામ કરવાની યોજના બને. ઘર-બહાર પ્રસન્નતા રહે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. લાભ થાય.

ધન

ઘર-બહાર મિત્રો અને સંબંધી સાથે મનોરંજનના લીધે સમય વેડફાય. યાત્રા સફળ રહે, સારા ભોજનનો લાભ થાય. આવકમાં વધારો થાય. પરિવારનો સાથ મળે. કારણ વગરનો ક્રોધ ન કરવો.

મકર

ઉત્તેજના પર નિયંત્રણ રાખવો. કારણ વગરનો ઝઘડો થઇ શકે. ઘર-બહાર મદદ ન મળે. ખરાબ સમાચાર મળી શકે. ભાગદોડ રહે. જોખમથી દૂર રહેવું. કામ વગરના  આરોપ ન લગાવવા. લેણ-દેણમાં સાવધાની રાખવી. ધીરજ રાખવી.

કુંભ

સમાજમાં માન-સમ્માન મળે. થોડી મહેનતથી વધારે લાભ થાય. રોજગાર અને આવકમાં વધારો થાય. ઘર-બહાર મદદ મળી રહે. પ્રતિષ્ઠામાં વધારો થાય.

મીન

જુના મિત્રોને મળવાનું થાય. આત્મવિશ્વાસમાં વધારો થાય. કોઈ મોટા કામને શરુ કરવાનું થાય. ભાઈઓનો સાથ ન  મળે. મતભેદના લીધે વ્યવસાય ઠીક ચાલે. થાક લાગે. સારા સમાચાર મળી શકે. પ્રસન્નતા રહે.