Not Set/ જાણો આજનું ભવિષ્ય : 29/10/2018

મેષ દરેક કાર્ય નક્કી કરેલા સમયે પૂરું કરી શકશો. ઘર-બહાર સમ્માન મળે. પરિવારના સભ્યોનો સાથ મળે. બીજાના કામમાં દખલ ન કરવી. એકસીડન્ટથી બચવું. રોજગારમાં વધારો થાય. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું. વૃષભ જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચાર મળે. પરિવારમાં સુખ અને શાંતિ મળે. કુટુંબની સમસ્યા પર ધ્યાન ન રહે. ધંધો સારો ચાલે. આત્મવિશ્વાસમાં વધારો થાય. […]

Uncategorized
astro 1540614316 1540701770 જાણો આજનું ભવિષ્ય : 29/10/2018

મેષ

દરેક કાર્ય નક્કી કરેલા સમયે પૂરું કરી શકશો. ઘર-બહાર સમ્માન મળે. પરિવારના સભ્યોનો સાથ મળે. બીજાના કામમાં દખલ ન કરવી. એકસીડન્ટથી બચવું. રોજગારમાં વધારો થાય. સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું.

વૃષભ

જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચાર મળે. પરિવારમાં સુખ અને શાંતિ મળે. કુટુંબની સમસ્યા પર ધ્યાન ન રહે. ધંધો સારો ચાલે. આત્મવિશ્વાસમાં વધારો થાય. ઘર-બહાર પ્રસન્નતા રહે.

મિથુન

ભૌતિક સાધનો પર વ્યય થાય. બહાર જવાના પ્રયત્નો સફળ રહે. બેરોજગારી દૂર થાય. નવા કાર્યોનો પ્રારંભ થાય. પ્રસન્નતા રહે.

કર્ક

ધંધા પર કામ રહે. પરિવારના સભ્યોના વર્તનથી ખુશી ન મળે. ખર્ચ થાય. કાર્યમાં મોડું થાય. ઝઘડામાં ન પડવું. મિત્રોનો સાથ મળે. ધંધો ઠીક ચાલે.

સિંહ

રોજગારમાં સફળતા મળે. પ્રતિષ્ઠામાં વધારો થાય. વ્યવસાયિક સફર સારો રહે. મનમાં નવા વિચાર આવે. બીજાની વાતમાં દખલ ન કરવી. આવકમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળે. કામ પ્રત્યે નિષ્ઠા વધે.

કન્યા

નવી યોજના બને. કાર્યપ્રણાલીમાં સુધારો આવે. નવા-નવા વિચારો મનમાં આવે. સમાજમાં પ્રતિષ્ઠા વધે. સહકર્મીનો સાથ મળે. આવકમાં વધારો થાય. ઉત્સાહ વધે. લેણ-દેણમાં સતર્ક રહેવું. જોખમ ન ઉઠાવવું.

તુલા

કારોબાર વધે. આધ્યાત્મિક રૂચી વધે. પોતાના દિલની વાત કોઈને ન કહેવી. કાનૂની અડચણ દૂર થાય. સારો અવસર મળે. વાહનનું આગમન થાય. મિત્રોની મદદ કરવાની તક મળે. પરિવારનો સાથ મળે. લોભ ન કરવો.

વૃશ્ચિક

આજનો દિવસ વ્યસ્ત રહે. નવી સમસ્યા ઉભી થાય. નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. આકસ્મિક ઘટનાથી બચવું. વાણી પર કાબુ રાખવો. લાભમાં ઘટાડો થાય. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. સ્વાસ્થ્ય ખરાબ રહે.

ધન

પોતાના દિલની વાત બીજાને કહેવાનું મન થાય. કાનૂની અડચણ દૂર થાય. મહેનત કરવી પડે. ભાઈની મદદ મળે. કોઈ મોટું કામ કરવાની યોજના બને. આવકમાં વધારો થાય. લેણ-દેણમાં ઉતાવળ ન કરવી. લાભ થાય.

મકર

જમીન અને મિલકતના કામ સફળ થાય. નોકરીમાં પ્રોમોશન મળી શકે. બેરોજગારી દૂર કરવાના પ્રયત્નો સફળ રહે. પાર્ટનર સાથેના મતભેદ દૂર થાય. ધંધો સારો ચાલે. ઘર-બહાર પ્રસન્નતા રહે. સૌભાગ્યમાં વધારો થાય. અધૂરા કામ પુરા થાય.

કુંભ

કોઈ આનંદના ઉત્સવમાં ભાગ લેવાનું થાય. યાત્રા સારી રહે. વિદ્યાર્થી વર્ગને સફળતા મળે. સ્વાદિષ્ટ ભોજનનો લાભ મળે. ધંધો ઠીક ચાલે. પ્રસન્નતા રહે. લોભ ન કરવો.

મીન

ખરાબ સમાચાર મળી શકે. ક્રોધ પર કાબુ રાખવો. કોઈ નજીકના વ્યક્તિના વર્તનથી દુઃખ થાય. લેણ-દેણમાં સાવધાની રાખવી. અપેક્ષિત કાર્યોમાં વિલંબ થાય. ચિંતા રહે. વ્યવસાય ઠીક ચાલે. આવક બની રહે.