આજનું રાશિફળ/ આ રાશિના જાતકો માટે ભાદરવી પૂનમ છે, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 7 સપ્ટેમ્બર ભાદરવા સુદ પૂનમ અને  રવિવારનો દિવસ છે. ચંદ્ર  કુંભ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. શતભીષા  નક્ષત્ર બેઠું છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 7   સપ્ટેમ્બર ભાદરવા સુદ પૂનમ અને  રવિવારનો દિવસ છે. ચંદ્ર  કુંભ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. શતભીષા  નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.23   કલાકે થશે. સૂર્યાસ્ત 7.51   કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

          આજે પૂનમ છે. અંબાજીમાં મેળો.             આઠમ ની સમાપ્તિ         : સવારે ૦૧:૦૦સુધી.સપ્ટે-૧

  • તારીખ:- ૦૭-૦૯-૨૦૨૫, રવિવાર /ભાદરવા સુદ પૂનમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૩૦ થી ૧૧:૦૫
અમૃત ૧૧:૦૫થી ૧૨:૩૭
શુભ ૦૨:૧૧થી ૦૩.૪૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૫૦થી ૦૮:૧૮
અમૃત ૦૮:૧૮ થી ૦૯:૪૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • એકલવાયુંલાગે.
  • સ્વાસ્થમાંધ્યાનરાખવું.
  • માતા- પિતાનાઆશીર્વાદનાબળેકામકરવું
  • વસ્તુઓ ભૂલી જવાય.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈનવીવ્યક્તિજોડેમુલાકાતથાય.
  • ધાર્મિકકાર્યથાય.
  • કામ કરવામાં આળસ રહે.
  • ચતુરાઈથી જવાબ આપી શકો.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મહેનતરંગલાવે.
  • ભાગ્યસાથઆપે.
  • તણાવથીમુક્તથવાય.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬

 

  • કર્ક (ડ, હ) :-
  • સમયનોસદુપયોગથાય.
  • માતાપિતાથીફાયદોથાય.
  • ઘરનુંવાતાવરણબદલાય.
  • લોકોથી શીખવા મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૩

 

  • સિંહ (મ, ટ) :-
  • લાગણીમાંઆવીનેકોઈકાર્યનકરવું.
  • ત્રીજાવ્યક્તિનેકારણેમનભેદનકરવો.
  • વેપારીવર્ગનેસંભાળવું.
  • પૈસા ગુમાવવા પડે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નવીઆશાજાગે.
  • તમારી મહેક બધે પ્રસરે.
  • તમારા વખાણ થાય.
  • તમે દિવસ આખો વ્યસ્ત રહો.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર, ત) :-
  • મનનેશાંતિનમળે.
  • સાસરીપક્ષેથીધનલાભથાય.
  • હસતા રહો અને હસાવતા રહો.
  • આર્થિકસમસ્યાઓનુંનિરાકરણથાય.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ઝડપી કાર્ય થાય.
  • ધાર્મિક સ્થળે જવાનું થાય.
  • શુભ પ્રસંગોની યાદ આવે.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર –૧
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે
  • સર્જનાત્મક વિચાર થાય.
  • પર્યાવરણ પ્રેમી બનો.
  • મનથી મલકતાં રહો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૩

 

  • મકર (ખ, જ) :-
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • બાળકનું ધ્યાન રાખો.
  • દિવસ દોડધામમાં જાય.
  • સૂર્ય પ્રકાશમાં બેસો.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મનપસંદ કાર્ય થાય.
  • સ્વાસ્થ માં સુધારો જણાય.
  • સબંધોમાં ખાસ ધ્યાન રાખવું.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • જીવનમાં મુશ્કેલી આવે .
  • આર્થિક મોટો લાભ થાય.
  • કામ ધ્યાન રાખવું,
  • સોના ચાંદી ખરીદવાનું મન થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર –૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…