કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 21 નવેમ્બર શુક્રવાર અને માગશર સુદ એકમ છે, આજે ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે અનુરાધા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 6:56 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:52 કલાકે થશે.
- તારીખ :- ૨૧-૧૧-૨૦૨૫, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૨ /માગશર સુદ એકમ
- રાશી :- વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર :-અનુરાધા (બપોરે૦૧:૫૫સુધી.)
- યોગ :- અતિગંડ (સવારે૧૦:૪૪ સુધી.)
- કરણ :- બવ (બપોરે૦૨:૪૮સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેનથી.
- વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક üવૃશ્ચિક
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૬.૫૬ એ.એમ ü ૦૫.૫૨પી.એમ
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü૦૭:૪૭એ.એમ ü૦૬:૩૦પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
üસવારે ૧૨:૦૩ થી બપોર ૧૨:૪૮ સુધી. üસવારે૧૦.૫૯ થીબપોરે૧૨.૨૪સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મી પૂજા કરવી.
એકમનીસમાપ્તિ :બપોરે ૦૨:૪૮સુધી.
તારીખ:- ૨૧-૧૧-૨૦૨૫, શુક્રવાર /માગશર સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૩ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૦:૫૭ |
| શુભ | ૧૨:૨૪ થી ૦૧.૫૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૮ થી ૧૦:૫૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- દોડ ધામમાં દિવસ જાય.
- નાની – મોટી મુઝવણ રહે.
- કામના સ્થળે ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
- નાના- મોટા વાદ-વિવાદ થાય.
- તમારી ફિલિંગ્સ અને સંબંધો પર ફોકસ કરો.
- લોકો તમને સપોર્ટ આપશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- તબિયતમાં સાચવવું.
- આર્થિક સ્થિતિ સુધારે.
- કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
- કોઈ નવા સમાચાર મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- અંગત લોકો સમસ્યા ઉભી કરે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- તમારા મનમાં કેટલીક ચિંતાઓ ઊભી થશે.
- આ સેલ્ફ એનાલિસિસનો સમય છે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ધનની ઉણપ સર્જાય.
- ધનની બચત કરો.
- માથામાં દુખાવો રહે.
- બાળપણની યાદો તાજી થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- કોઈ અતિથી ઘરે આવે.
- આજે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
- તમારી માનસિક શાંતિને અસર કરશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- તમારી ફિલિંગ્સ ખુલ્લેઆમ શેર કરો.
- કોઈ ચર્ચામાં ન ઉતરવું.
- દિવસ પ્રગતિશીલ અને સુમેળભર્યો રહેશે.
- તમારા સંબંધોને વધુ ગાઢ બનાવો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- તમારા જીવનમાં નવી સમજ મળશે.
- તમારા પર્સનલ ગ્રોથ પર ફોકસ કરશો.
- મોજ –મજામાં દિવસ જાય.
- જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સાંજ પછી કોઈ સમાચાર મળે.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- ગ્રુપ એક્ટિવિટીઝમાં જોડાઈ શકો.
- તમે ખુશ અને સંતુષ્ટ અનુભવશો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
- મિત્રો સાથે આનંદ થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- ઓચિંતી નવી ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન ખર્ચ પર કાબૂ રાખવો.
- સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
- મનમાં ઉત્સાહ વધે.
- વિચાર અને વલણમાં સકારાત્મક પરિવર્તન આવે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- આજનો દિવસ સારો રહેશે.
- તમારી આસપાસ પોઝિટિવ એનર્જી રહેશે.
- ભવિષ્યની મોટી યોજના બને.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪

