આજનું રાશિફળ/ આ રાશિના જાતકો આજે શરદ પૂનમ છે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 6 ઓક્ટોમ્બર આસો સુદ ચૌદસ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 6 ઓક્ટોમ્બર આસો સુદ ચૌદસ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. ઉત્તરભાદ્રપદ નક્ષત્ર બેઠું . સૂર્યોદય 6.32 કલાકે થશે. સૂર્યાસ્ત 6.22 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે શરદ પૂનમ છે.

ચૌદસની સમાપ્તિ : બપોરે ૧૨:૨૫ સુધી.

તારીખ:- ૦૬-૧૦-૨૦૨૫, સોમવાર / આસો સુદચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૩૨ થી ૦૮:૦૧
શુભ ૦૯:૩૦ થી ૧૦:૫૮
લાભ ૦૩:૨૫ થી ૦૪.૫૩
અમૃત ૦૪:૫૩ થી ૦૬:૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૬ થી ૧૨:૨૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • મૂડ બદલાયા કરે.
  • શ્વાસની તકલીફ- ડાયાબીટીસ વાળાને સાચવવું.
  • ભાઈ-બહેનથી લાભ થાય.
  • લધુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવી તક જાણો.
  • નવા મિત્રો મળે.
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક તથા ધાર્મિક કાર્ય થાય.
  • પરિવારજનોની તબિયત સાચવવી.
  • આર્થિક લાભ થાય.
  • અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ પર જલ્દી વિશ્વાસ મૂકવો નહિ.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • મોટા ફેરફાર થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આળસ રહ્યા કરે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ પ્રવાસ થાય.
  • બાળકોથી ફાયદો થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬
  • તુલા (ર , ત) :-
  • સફળતા મળે.
  • મોટી યોજના પૂર્ણ થાય.
  • આંખની સમસ્યા રહે.
  • માતા – પિતાથી લાભ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧
  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • લાભ ન કરવો.
  • પરિવારની તબિયત સાચવવી.
  • પરિવારમાંવિવાદ ન કરવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ માંગલિક કાર્ય થાય.
  • ધંધો આગળ વધે.
  • મહિલાઓથી ફાયદો થાય.
  • વેપારસબંધમાં વધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મકર (ખ, જ) :-
  • ઉતાવળ કરવી નહિ.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • મિત્રોની મદદ મળે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૪
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આર્થીક ખર્ચ રહ્યા કરે.
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • પરિવાર તરફથી સુખ – શાંતિ રહે.
  • તમારા નિર્ણયનોસ્વીકાર થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તમારું સન્માન થાય.
  • પેટની સમસ્યા રહે.
  • સાસરા પક્ષથી ફાયદો થાય.
  • ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૨