આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ આજે કરવા ચોથ છે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 10 ઓક્ટોબર, શુક્રવારનો દિવસ અને આસો વદ ચોથ છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે,

Top Stories Religious Rashifal Dharma & Bhakti
રાશિ ફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:  આજે 10 ઓક્ટોબર, શુક્રવારનો દિવસ અને આસો વદ ચોથ છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા કૃતિકા નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.33 કલાકે થશે. સૂર્યાસ્ત 6.18 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે કરવા ચોથ છે.

ચોથનીસમાપ્તિ       :સાંજે ૦૭:૩૬સુધી.

તારીખ:-      ૧૦-૧૦-૨૦૨૫, શુક્રવાર / આસોવદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૮:૦૨ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૦
શુભ ૧૨:૨૬ થી ૦૧.૫૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૨ થી ૧૦:૫૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • મન પ્રસન્ન રહેશે.
  • મનમાં સકારાત્મકતાનો પ્રભાવ રહે.
  • નોકરીમાં ઉન્નતિની તકો મળે.
  • વેપારનો વિસ્તાર થશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૨
  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પ્રવાસ પર જવું પડી શકે.
  • યાત્રા લાભદાયી રહેશે.
  • ઘણી મહેનત કરવી પડશે.
  • ખર્ચ વધુ થશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારની સ્થિતિ સારી રહેશે.
  • કામ વધુ થશે.
  • મિત્રની મદદથી આવક વધી શકે.
  • પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ પૈતૃક સંપત્તિ મળી શકે.
  • ઉચ્ચ શિક્ષણ માટે પ્રવાસ થાય.
  • લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થાય.
  • વાતચીતમાં સાવધાની રાખો.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • પરિવારની મહિલા પાસેથી ધન પ્રાપ્ત થાય.
  • આશા અને નિરાશાની ભાવનાઓ મનમાં રહેશે.
  • આત્મવિશ્વાસ વધશે.
  • કપડાં તરફ વલણ વધી શકે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
  • મકાન અને કપડાં પર ખર્ચ થાય.
  • જીવન અસ્તવ્યસ્ત હોઈ શકે.
  • મન અશાંત રહેશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૩

 

  • તુલા (ર , ત) :-
  • સ્વભાવમાં ચીડિયાપણું આવે.
  • તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો.
  • સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થાય.
  • વિવાદો ટાળવાનો પ્રયાસ કરો.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
  • આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું.
  • વ્યાપારી વર્ગથી લાભ થાય.
  • પારિવારિક વિવાદ થઇ શકે.
  • વિદ્યાર્થી વર્ગને શિક્ષકોનો સહયોગ મળશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • યોજનાઓ ફળશે.
  • સરકારી કામોમાં સફળતા મળશે.
  • મનમાં ઉત્સાહ રહેશે.
  • આરોગ્ય અનુકૂળ રહેશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વ્યાપારમાં ઉન્નતિ થશે.
  • કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.
  • બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે.
  • મનમાં ઉત્સાહ રહેશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કાર્યમાં વ્યસ્તતા વધે.
  • કુટુંબના લોકોને સમય નહીં આપી શકો.
  • પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં કર્મ કરો.
  • શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ મૂળાંકની યુવતીઓ હોય છે અત્યંત ચાલાક, જૂઠ્ઠું બોલવામાં હોશિયાર ઉપરાંત ચતુર અને વિચારશીલ…!

આ પણ વાંચો:શરદ પૂનમના દિવસે પૃથ્વી પર માતા લક્ષ્મીનું આગમન થાય છે…ઘરના મુખ્ય દ્વાર પર અવશ્ય કરો દીવો…

આ પણ વાંચો:આ રાશિના જાતકોએ આજે પીળા વસ્ત્રનું દાન કરવું,જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ