કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 27 સપ્ટેમ્બર આસો સુદ પાંચમ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર વૃશ્વિક રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. અનુરાધા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.29 કલાકે થશે. સૂર્યાસ્ત 6.31 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે છઠ્ઠું નોરતું છે
પાંચમની સમાપ્તિ :બપોરે૧૨:૦૪સુધી.
તારીખ:- ૨૭-૦૯-૨૦૨૫, શનિવાર / આસો સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૯ થી ૦૯:૩૦ |
| લાભ | ૦૨:૦૦થી ૦૩:૩૦ |
| અમૃત | ૦૩:૩૦ થી ૦૫.૦૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૧થી ૦૮:૦૧ |
| શુભ | ૦૯:૩૧ થી ૧૧:૦૦ |
| અમૃત | ૧૧:૦૦ થી ૧૨:૩૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- સારા લોકોથી જોડાઓ,
- ખોટું વિચારવાથી બચો
- માનસિક હિંસાથી દૂર રહો.
- મુશ્કેલીઓ સર્જશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે
- નવા મિત્રો બને.
- કામની પ્રશંસા થાય.
- નોકરીમાં પદોન્નતિ થાય.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતે.
- તાણ તમારા સ્વાસ્થ્યને બગાડે.
- મૂંઝવણ તથા હતાશા ટાળવી.
- આવકનો નવો સ્રોત ઊભો થશે.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- સંબંધોમાં પણ તિરાડ પાડી શકે.
- તમારો આત્મવિશ્વાસ વધે.
- તમારા માટે સમય કાઢી શકો.
- ઊંધું પરિણામ આવી શકે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.
- આર્થિક હાલત સુધરશે.
- મન પ્રસન્ન રહેશે.
- કોઈ મિત્રનુ આગમન થઈ શકે છે.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૩
- કન્યા (પ , ઠ, ણ) :-
- નિર્ણયો હકારાત્મક પરિણામો લાવે.
- દિવસ યાદગાર બની જશે.
- હળવાશ અનુભવશો.
- સાસરાપક્ષથી ધનલાભ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- સંગીત સાંભળવા મળશે,
- બળપણની યાદ તાજી થાય.
- માનસિક તાણ લાવશો.
- સંગીતમાં રસ વધી શકે
- શુભ કલર – સિલ્વર
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- વિશ્વાસ પાત્રની સલાહ લેવી જોઈએ।
- માતા-પિતાને ચિંતિત કરશો.
- તમારા વિશે જ વિચારશો..
- કામમાં પરિવર્તન આવશે.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આજે થોડી મૂંઝવણ રહેશે.
- નફો કમાવી શકશો.
- દુશ્મનોને મિત્રો તરીકે ઉપયોગ કરી શકશો.
- સહકાર અને સહયોગ મળી શકે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- બાળકોની તરફથી સારા સમાચારો મળે.
- ખુશીનો દિવસ રહેશે.
- રાજકારણના ક્ષેત્રમાં સફળતા મળે.
- પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
- શુભ કલર – આછો પીળો
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મનમાં આનંદ થશે.
- દિવસ સામાન્ય રહેશે.
- મન પ્રસન્ન રહેશે.
- નોકરીમાં ઉન્નતિની તકો મળે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અટકેલા પૈસા મળે.
- આર્થિક સ્થિતિને મજબૂત બને.
- ઇચ્છા પૂર્ણ કરી શકો.
- ખાટો મીઠો દિવસ બની શકે.
- શુભ કલર – અફેદ
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના આગમન અને પ્રસ્થાનની સવારી કઇ હશે? જાણો, એની વૈશ્વિક અસરો વિશે…
આ પણ વાંચો:નવરાત્રિમાં નવદુર્ગાના 9 સ્વરુપો અને મહિમા…તિથિ મુજબ શુભ રંગ જાણો!
આ પણ વાંચો:નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના, જાણો પૂજા વિધિ અને મંત્ર…
