Not Set/ કચ્છ/ ભુજમાંથી આરટીઆઈ એક્ટિવિસ્ટ ખંડણી માંગતા પકડાયો

ભુજમાંથી આરટીઆઈ એક્ટિવિસ્ટ ખંડણી માંગતા પકડાયો છે. આરટીઆઇની આડમાં રૂપિયા પડાવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આ આરટીઆઇ એક્ટીવિસ્ટે માંડવીમાં આવેલી બેન્ટોનાઇટ કંપનીનું લાયસન્સ રદ્દ કરવાની ધમકી આપી હતી અને રૂપિયા 3 લાખની ખંડણી માંગી હતી. જો કે કંપનીના માલિક દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ […]

Gujarat Others
rit કચ્છ/ ભુજમાંથી આરટીઆઈ એક્ટિવિસ્ટ ખંડણી માંગતા પકડાયો

ભુજમાંથી આરટીઆઈ એક્ટિવિસ્ટ ખંડણી માંગતા પકડાયો છે. આરટીઆઇની આડમાં રૂપિયા પડાવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. આ આરટીઆઇ એક્ટીવિસ્ટે માંડવીમાં આવેલી બેન્ટોનાઇટ કંપનીનું લાયસન્સ રદ્દ કરવાની ધમકી આપી હતી અને રૂપિયા 3 લાખની ખંડણી માંગી હતી. જો કે કંપનીના માલિક દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. જેના આધારે પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.